For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રોમાંસનો મૂડ નથી બનાવી શકતા, તો સરગવાનુ સૂપ પીવો

By Lekhaka
|

સરગવાનો ઉપયોગ આપણે સામાન્ય રીતે સાંભર કે શાક બનાવવા માટે કરીએ છીએ. શરદી-ખાંસી, ગળાની ખારાશ અને છાતીમાં કફ જામી જતા સરગવાનો ઉપયોગ કરવો બહુ જ ફાયદાકારક હોય છે.

જો આપ પરિણીત છો અને થાકનાં કારણે કે અન્ય શારીરિક નબળાઈનાં કારણે રોમાંસનો મૂડ નથી બનાવી શકતા, તો સરગવાનુ સૂપ પીવું આપનાં માટે ફાયદાકારક થઈ શકે છે.

Can drumsticks help overcome erectile dysfunction and low libido

સરગવાનુ સૂપ પીવું સૌથી વધુ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. વિટામિન સી ઉપરાંત તે બીટા કૅરોટીન, પ્રોટીન તેમજ અનેક પ્રકારના લવણોથી ભરપૂર હોય છે.

આ તમામ તત્વો શરીરનાં પૂર્ણ વિકાસ માટે બહુ જરૂરી છે. સરગવાનુ સૂપ મહિલાઓ અને પુરુષો બંને માટે સરખો અસરકારક છે.

સરગવાને નાના-નાના ટુકડામાં કાપી લો. પછી એક તબેલીમાં બે કપ પાણી નાંખો અને તેને ઉકળવા દો. જ્યારે પાણી ઉકળવા લાગે, ત્યારે તેમાં કાપેલા સરગવાનાં ટુકડા નાંખો. જ્યારે પાણી અડધુ બચે, ત્યારે સરગવાની ફળીઓનાં વચ્ચેની લુગ્દી કાઢી લો અને ઊપરનો ભાગ જુદો કરી દો. સ્વાદ વધારવા માટે તેમાં લિંબુ, મીઠું કે કાળી મરી પાવડર નાંખી તેનું સેવન કરો.

English summary
Drumsticks has a very essential effect on the human body – it increase sexual vigour.
Story first published: Saturday, September 30, 2017, 22:27 [IST]
X
Desktop Bottom Promotion