બેડ પર કરવું છે સારૂં પરફૉર્મ, તો પેનિસ સાથે ભૂલીને પણ ન કરો આ ભૂલો !

Posted By: Super Admin
Subscribe to Boldsky

જો પુરુષો ઇચ્છે છે કે તેમનો સેંસેટિવ પાર્ટ કાયમ સ્વસ્થ રહે અને તેઓ બેડ પર સારૂ પરફૉર્મન્સ કરે, તો તેના માટે તેમણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે.

પુરુષો કાયમ બેડ પર પોતાની પરફૉર્મંસને લઈને ચિંતિત રહે છે. જો સેક્સ લાઇફને વધુ ઇંટરેસ્ટિંગ બનાવવા માંગો છો, તો બેડ પર કેટલીક બાબતોને આપે સમ્પૂર્ણપણે ઍવૉઇડ કરવી પડશે.

આ આર્ટિકલ પુરુષો માટે છે કે જેમાં જણાવવામાં આવશે કે સેક્સ કરતા પહેલા કે દરમિયાન પુરુષોએ શું ન કરવું જોઇએ કે જેની અસર આપની સેક્સ લાઇફ પર પડે છે. આવો જાણીએ કે પુરુષોએ સેક્સ દરમિયાન પોતાનાં સેંસેટિવ પાર્ટનું કેવી રીતે ધ્યાન રાખવું જોઇએ.

પેનિસ સાથે બળજબરી ન કરો :

પેનિસ સાથે બળજબરી ન કરો :

સેક્સ શરૂ કરતા પહેલા ફોરપ્લે કરવું જરૂરી હોય છે, પરંતુ પેનિસ સાથે રમવું, સ્ટ્રેચ કરવું, ટ્વિસ્ટ કરવા જેવા કામ એક્શન શરૂ કરતા પહેલા ખોટું હોય છે. જો આપને ફોરપ્લે કર્યા બાદ પણ ઇરેક્શન નથી થઈ રહ્યું, તો એવા કામો કરવાની જગ્યાએ તબીબનો વહેલામાં વહેલી તકે સંપર્ક સાધો.

હૅંડજૉબ વધુ ન કરો :

હૅંડજૉબ વધુ ન કરો :

જદો આપ સેક્સ કરતા પહેલા આવું કરો છો કે આપનાં પાર્ટનરને હૅંડજૉબ કરવા માટે કહો છો, તો આ કામને ધીમે-ધીમે કરો, નહિંતર સંવેદનશીલ નર્વને હાનિ પહોંચી શકે છે.

ખોટી વસ્તુઓથી ન કરો સફાઈ :

ખોટી વસ્તુઓથી ન કરો સફાઈ :

સામાન્ય રીતે છોકરા પ્રાઇવેટ પાર્ટ્સને સુગંધિત સાબુ કે શૅમ્પૂ વડે ધોવાની ભૂલ કરે છે. તેનાથી રૅશેઝ તથા ઇન્ફેક્શનનો ભય રહે છે. માત્ર પાણી અને સાબુથી જ સાફ કરવું પુરતું છે.

બાઇટ ન કરો :

બાઇટ ન કરો :

ક્યારેક-ક્યારેક ઉત્તેજનામાં આવી પાર્ટનર શરીરની આજુબાજુ બાઇટ કરી દે છે, પરંતુ ધ્યાન આપો કે બ્લો જૉબ દરમિયાન પાર્ટનર આપનાં સેસેંટિવ પાર્ટની આજુબાજુ બાઇટ ન કરી દે. તેનાથી કેટલીક ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

પેનિસને સ્ટ્રેચ ન કરો :

પેનિસને સ્ટ્રેચ ન કરો :

સાઇઝ વધારવાનાં ચક્કરમાં ક્યારેય પણ પેનિસને સ્ટ્રેચ ન કરો. તેનાથી નુકસાન થવાની શક્યતા થઈ શકે છે.

લુબ્રિકેટ કરવાની ન કરો ભૂલ :

લુબ્રિકેટ કરવાની ન કરો ભૂલ :

આપે સેક્સ પહેલા પેનિસને લુબ્રિકેટ કરવાની જરૂર નથી, કારણ કે મહિલાનું વેજદાઇનલ ફ્લુઇડ જ તેના માટે પુરતુ હોય છે. હદથી વધુ તેના ઉપયોગથી રૅશેઝ કે ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે છે.

Read more about: health
English summary
If you want your penis to be healthy and perfectly functioning, you will have to also give up on several bad lifestyle habits.