For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમારું બાળક પણ સ્પિંગમાં જન્મ્યું છે? જાણો તેના ૭ ફાયદા

By Karnal Hetalbahen
|

વર્ષના કોઈપણ મહિનામાં બાળક થવું એમ તો પોતાની રીતે એક શાનદાર અનુભવ છે, પરંતુ વસંતના મહિનામાં જન્મનાર બાળકોમાં એક અલગ જ જાદુ છે.

અમે તમને એવા ૭ ફાયદા જણાવીશું જે સ્પ્રિંગમાં જન્મનાર બાળકો સાથે જોડાયેલા છે. ગરમી કરતા વસંતમાં બાળક થવું એમ જ 200% સુખદ છે. વસંતમાં જન્મનાર બાળક અને પ્રસવ માટે આ સિઝન સારી માનવામાં આવે છે. અને આ ફ્રેશ ઋતુમાં અને તાજી હવાના કારણે બાળક ચિડિયા થતા નથી.

૧. પ્રકૃતિ તમારી સાથે આનંદિત થાય છે

૧. પ્રકૃતિ તમારી સાથે આનંદિત થાય છે

વસંત નવાપણું અને પુનર્જન્મનો સમય છે. આ સમયે દરેક વસ્તુનો જેમ કે પુનર્જન્મ થાય છે. સૂર્ય, ફૂલ, પત્તા, પક્ષી, વનસ્પતિ અને જીવ બધા. આ સમયે દુનિયાને તમારું બાળક બતાવવું એક અલગ જ અનુભવ છે જેમ કે રફિકીએ સિમ્બાને ગોદમાં લીધું હોય.

૨. લોકો ફ્રેશ અને પોઝેટિવ અનુભવે છે

૨. લોકો ફ્રેશ અને પોઝેટિવ અનુભવે છે

શિયાળો પૂરો થયા પછી દરેક માણસ એક સારી ઋતુ, તાજી હવા અને સનસાઈનની રાહ જોવામાં સારું અનુભવે છે. પ્રસવ પછી તમારો મૂડ પણ સારો રહે છે.

૩. વસંતની સફાઈ

૩. વસંતની સફાઈ

આ સમયે આપણે બધા સફાઈ કરીએ છીએ. નવા સદસ્યના સ્વાગતનો આ એક શાનદાર સમય છે. તમે તમારા મગજ અને જીવનશૈલીમાં નવું સતુલન બેસાડો છો અને નવી વસ્તુ કરવા માટે તૈયાર રહો છો. એવું જ બાળક માટે પણ હોય છે. જેમ વસંતની સાફ સફાઈની તૈયારી કરો છો એવી જ રીતે નવા મહેમાનના આગમનની પૂર્વ તૈયારીઓ કરો છો.

૪. બાળકને બહાર લઈ જવા

૪. બાળકને બહાર લઈ જવા

જ્યારે વસંત ઋતુમાં બાળકનો જન્મ થાય છે તો તમે ઘરની અંદર વધારે સમય વિતાવો છો, સ્વસ્થ થવા માટે અને એક બીજાને જાણવા માટે. જ્યારે બાળક દુનિયામાં આંખો ખોલે છે, તો બહાર પર્યાપ્ત ગરમી હોય છે જેનાથી બાળકને વધારે દેખભાળની જરૂરિયાત હોતી નથી. બાળક વિટામીન ડી અને તાજી હવા લે છે.

૫. કીટાણું અને કેબિન ફિવરનું જોખમ નહીં

૫. કીટાણું અને કેબિન ફિવરનું જોખમ નહીં

જ્યારે તમારું બાળક પાનખર કે શિયાળામાં થાય છે તો તમારે પહેલા મહિના કે તેના પછી પણ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહે છે, તમારે ખરાબ અને ઠંડી ઋતુમાં અંદર રહેવું પડે છે. જો બેબીનો જન્મ વસંત ઋતુમાં થાય છે તો પ્રસવ પછીનો વધારે સમય તમે ઈન્ડોરમાં વિતાવો છો. શરદી, તાવ કે આ ઓફ સિઝનમાં તમારું બાળક સૌથી નાનું હોય છે. બાળક બિમાર થાય છે, પરંતુ સારું થશે જો એવું ચોથા ત્રણ મહિના સુધી ના થાય.

૬. ચાલવા માટે સારો સમય

૬. ચાલવા માટે સારો સમય

જ્યારે તમારું બાળક વસંતમાં થાય છે તો તે ઠંડીમાં કે વસંતમાં ચાલવાનું શરૂ કરે છે. તેનો મતલબ છે કે જ્યારે તે પોતાનું પહેલું પગલું ભરશે ત્યારે તે પેટથી ચાલશે, અને આ એક શાનદાર ઋતુ હશે. બાળક જ્યારે થોડું વધારે ચાલે છે તો તે કેટલીક નવી વસ્તુઓ કરે છે અને ગરમીની ઋતુમાં તે એવું વધુ સારી રીતે કરેશે.

૭. પ્રેગ્નેન્સીનો યોગ્ય સમય

૭. પ્રેગ્નેન્સીનો યોગ્ય સમય

વસંતમાં બાળક થવાનો મતલબ છે કે તમે ગરમીના અંતમાં ગર્ભ ધારણ કરો છો. આ સારું છે કેમકે જ્યારે તમને ઉલટી કે ઉબકા થાય છે તો તે સમયે રજાઓ રહે છે, અને તમે પૂરી રીતે વધારે ગરમીમાં પ્રેગ્ન્નેટ નથી થતી. આ કારણથી પ્રેગ્નેન્સીથી જોડાયેલ આ રીતની સમસ્યાઓ તમારે ગરમીમાં થતી થતી.


Read more about: baby બાળક
English summary
बसंत में पैदा हुये बच्चे और प्रसव के हिसाब से बेस्‍ट ऋतु माना जाता है। और इस फ्रेश मौसम और ताजा हवा की वजह से बच्‍चें चिड़चिड़े नहीं होते हैं।
X
Desktop Bottom Promotion