For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો 8 બેસ્ટ વિટામિન્સ અને મિનરલ્સ, હાઇ બ્લડપ્રેશર રોકવા માટે

By Karnal Hetalbahen
|

આજકાલના જમાનામાં હાઇ બ્લડ પ્રેશર ખૂબ જ સામાન્ય અને વ્યાપક બિમારી થઇ ગઇ છે. પરંતુ સમયસર તેની સારવાર ન કરાવવામાં આવે તો આ આદમી માટે સાઇલેંટ કિલરની માફક કામ કરે છે. અને તેનાથી બીજી બિમારી વધવાની સંભાવના પણ વધી જાય છે. હાઇ બ્લડપ્રેશરના લીધે સ્ટ્રોક, હાર્ટ ફેલ, હાર્ટ એટેક, કિડની ફેલ થવી, એ ન્યુરિઝ્મ (ધમની વિસ્ફોટ) થવાનો ખતરો પણ રહે છે.

બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે એક સ્ટ્રિક ડાઇટ પેટર્ન ફોલો કરવી જરૂરી છે. અને તેના માટે કેટલાક ફૂડ એવોઇડ કરવાની પણ જરૂર છે.

કેટલાક વિટામિન્સ અને મિનરલ્સની મદદથી હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે. આ આર્ટિકલના માધ્યમથી અમે તમને જણાવીશું કે હાઇ બ્લડ પ્રેશરમાં શરીરને કયા પોષક તત્વોની જરૂરિયાત હોય છે. એ જરૂરી નથી કે તમે ઓછા સોડિયમ અને મીઠા વિનાનું ખાવું જોઇએ.

એ સલાહ પણ આપવા માંગીશું કે પોટેશિયમની થોડી માત્રા અવશ્ય લો, આ તમારા બ્લડ પ્રેસહ્રને આગળ જઇને કંટ્રોલમાં રાખે છે. જ્યાં સુધી થઇ ઓછું આલ્કોહોલ પીવો, આ કારણે પણ બ્લડ પ્રેશરનું લેવલ વધી જાય છે.

આવો જાણીએ કે કેવા વિટામીન અને મિનરલ્સની મદદથી તમે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે.

1. વિટામિન ડી-

1. વિટામિન ડી-

વિટામિન ડી હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરે છે. વિટામિન ડીના સપ્લીમેંટ અને તેને કેલ્શિયમની સાથે લેવાથી બીપીની સમસ્યાને ઓછું કરે છે.

2. બી- કોમ્પ્લેક્સ વિટામિન્સ-

2. બી- કોમ્પ્લેક્સ વિટામિન્સ-

આ વિટામિન્સ તમારા બ્લડપ્રેશરને ઓછું કરવાની સાથે જ તમને આરામ આપે છે. આ નર્વસ અને ઇમ્યૂન સિસ્ટમને વધારે છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓની તેને સૌથી વધુ જરૂર હોય છે.

3. વિટામિન ઈ અને આયરન-

3. વિટામિન ઈ અને આયરન-

આ બંને પોષક તત્વ ખૂબ જ અસરદાયક હોય છે, કારણ કે આયરન ઓક્સિજન વધારવામાં મદદ કરે છે અને વિટામિન ઈ હાર્ટની માંસપેશિઓને મજબૂત કરવાની સાથે ઓક્સિજન સપ્લાઇ કરવામાં મદદ કરે છે.

4. Coenzyme Q10 -

4. Coenzyme Q10 -

આ વિટામિન હાઇ બ્લડ પ્રેશરની અસામાન્ય અતિવૃદ્ધિની સંભાવનાને ઓછું કરે છે.

5. પોટેશિયમ

5. પોટેશિયમ

પોટેશિયમ શરીરમાં મીઠાની માત્રાને સંતુલિત કરવાનું કામ કરે છે. તેને બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં આવે છે.

6. મેગ્નેશિયમ

6. મેગ્નેશિયમ

જે લોકો વધુ મેગ્નેશિયમ ખાય છે, તેમનું બ્લડ પ્રેશર લેવલ ઓછું રહે છે. મેગ્નેશિયમ ખાવાથી શરીરમાં વધતા જતા સ્ટ્રેસ અને આલ્કોહોલના લીધે થનાર નુકસાનથી બચાવીને આપણા શરીર પર ખરાબ અસર પડવાથી બચાવે છે.

7. ઓમેગા- 3 ફેટી એસિડ

7. ઓમેગા- 3 ફેટી એસિડ

ઓમેગા- 3 ફેટી એસિડ હાઇ બ્લડ પ્રેશરના અસરને ઓછું કરે છે. અને દિલ સંબંધિત અને હેલ્થનું પુરતું ધ્યાન રાખે છે.

8. જિંક-

8. જિંક-

endothelin and angiotensin ને કંટ્રોલ કરે છે. ડાયટમાં જિંકની ઉણપના લીધે રક્ત વાહિકાઓ પર અસર પડે છે જેના લીધે બીપી હાઇ થઇ જાય છે. આ બધા પોષક તત્વોના લીધે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી શકાય છે.

English summary
Read to know the top nutrients that are required to control high blood pressure.
Story first published: Wednesday, February 22, 2017, 9:29 [IST]
X
Desktop Bottom Promotion