For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓની ધમનીઓને સાફ રાખે છે આ 10 ફૂડ

|

[લાઇફસ્ટાઇલ] આ વાત આપણે સૌ જાણીએ છીએ કે સારુ અને સ્વાસ્થ્યવર્ધક ભોજન, સુખી જીવન જીવવા માટે જરૂરી છે, જો આપ યોગ્ય રીતે ડાયેટ લો છો તો આપનું જીવન નિયંત્રિત રહેશે અને આપને ઘણા પ્રકારના રોગોથી પણ મુક્તિ મળશે. સાથે જ ધમનીઓ પણ અવરોધ નહીં બને. હા, લાખો લોકોના મોતનું કારણ માત્ર તેમની ધમનીઓનો અવરૂદ્ધ હોવાનું છે, એવામાં આપે શું કરવું જોઇએ.

આ અમે આપને આ લેખમાં મહિલાઓ માટે 10 એવા ફૂડની જાણકારી આપીશું જે તેમની આર્ટરી એટલે કે ધમનીઓને ચોક થવાથી બચાવશે અને તેમા લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થશે. આ પ્રક્રિયાને પ્લોક બિલ્ડઅપ કરવું કહેવાય છે.

એવોકેડો

એવોકેડો

એવોકેડો, ધમનિઓને સાફ રાખનારા ફૂડમાં સૌથી વધારે સારુ હોય છે. દરેક મહિલાઓ રોજ આ ફળનું સેવન કરે તો તેમના શરીરમાંથી કોલેસ્ટ્રોલ દૂર થઇ જશે અને તેમના શરીરમાં લોહીનું સંચાર સારી રીતે થશે.

ઓલિવ ઓઇલ/જેતૂનનું તેલ

ઓલિવ ઓઇલ/જેતૂનનું તેલ

મહિલાઓ માટે જેતૂનનું તેલ ખૂબ જ લાભકારી હોય છે. તેનાથી તેમના શરીરમાં વસાની માત્રા ઓછી થાય છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટી જાય છે.

સાબૂત અનાજ

સાબૂત અનાજ

સાબૂત અનાજમાં ફાઇબરની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ શરીરમાં ખૂનથી કોલેસ્ટ્રોલની બાઇન્ડિંગ રાગે છે. લોહીને શુદ્ધ બનાવે છે. સાબૂત અનાજમાં બ્રાઉન રાઇસ,ઓટમીલ, હોલ-વ્હીલ બ્રેડને ખાઇ શકાય છે.

નટ્સ

નટ્સ

નટ્સમાં વિટામિન ઇ, ઓમેગા-3 ફૈટી એસિડ અને ફાઇબર હોય છે જે ધમનીઓને ક્લિન કરવામાં સહાયક હોય છે.

દાડમ

દાડમ

દાડમમાં સાઇટોકેમિકલ અને એંટી-ઓક્સીડેન્ટ હોય છે જે દિલને સારુ બનાવી રાખે છે અને ધમનીઓને હેલ્થી રાખે છે.

તજ

તજ

કોઇપણ ભોજનમાં તજનો ઉપયોગ કરવાથી માત્ર સ્વાદ જ નહીં પરંતુ હેલ્દી પણ બની જાય છે. આ 26 ટકા કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

બ્રોકલી

બ્રોકલી

બ્રોકલીમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે નથી હોતું અને શરીરનું હાઇબ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. મહિલાઓને અઠવાડીયામાં ઓછામાં ઓછા એક વાર બ્રોકલીનું સેવન ચોક્કસ કરવું જોઇએ

હળદર

હળદર

હળદરમાં ક્યૂરક્યૂમિન નામનું તત્વ હોય છે જે ધમનિયોને ક્લિન રાખે છે. આમ પણ હળદર, ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. દિવસમાં બે કપ ગ્રીન ટી આપની બોડીને હંમેશા ફિટ રાખે છે.

પાલક

પાલક

લીલા પત્તાવાળા શાકભાજીમાં પાલકનું નામ સૌથી પહેલા આવે છે. આ પોટેશિયમથી ભરપૂર હોય છે અને તેમાં આયર્ન પણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે. આયર્નની માત્રા શરીરમાં પૂરતી હોવાથી ઓક્સીઝનનું સંચરણ સારી રીતે થાય છે અને હૃદયના રોગોમાં ઘડાટો થાય છે.

English summary
Here are the best foods for artery cleansing foods for women. These are the top artery cleansing foods for women, for a good diet.
X
Desktop Bottom Promotion