For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાળમાં એવોકેડો લગાવો અને એક-એકથી ચઢિયાતા ફાયદા મેળવો

By KARNAL HETALBAHEN
|

શું તમે હમેંશા એવી પ્રોડક્ટ્સની શોધમાં રહો છે જે તમારા ડેમેજ વાળને ઠીક કરી શકે? જો હા, તો આગળ વાંચો, આજની સ્ટોરીમાં અમે તમને એક પ્રાકૃતિક પદાર્થ વિશે જણાવી રહ્યાં છે જેનો ઉપયોગ વાળની સારસંભાળના હેતુથી ઉપયોગમાં લેવામાં આવતા વ્યવસાયિક ઉત્પાદનોમાં ઉપયોગ કરવામાં આવે છે કેમ કે, આ પ્રોડક્ટ્સમાં ડેમેજ વાળને સુધારવાનો ગુણ હોય છે.

પ્રાકૃતિક પદાર્થોમાં આવશ્યક પોષક તત્વો, વિટામિન્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ જોવા મળે છે જે ડેમેજ વાળને ઠીક કરી શકે છે. હીટિંગ ટુલ્સનો વધારે ઉપયોગ કરવાથી, સૂર્યના નુકસાનકારક કિરણો અને પ્રદૂષિત હવાના કારણે વાળ ખરાબ થતા હોય છે.

એક પ્રાકૃતિક પદાર્થ જે માત્ર તમારા વાળને સુધારે છે એટલું જ નહી પરંતુ તમારા વાળને વર્તમાન સ્થિતિમાં પરિવર્તન કરે છે તે છે એવોકેડો, હા, તમે સાચું સાંભળ્યું. ડેમેજ અને રફ વાળ માટે એવોકેડોને ચમત્કારી ગણવામાં આવે છે. આ કહેવું સુરક્ષિત હશે કે આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે અને ચકાસાયેલું છે જે તમારા વાળને ફ્રેશ બનાવવા માટે ખૂબ જ અસરકારક છે. વાસ્તવિકતામાં આ પ્રોડક્ટ્સમાં અન્ય ગુણો પણ રહેલા છે જે તમારા રફ અને પાતળા વાળ પર જાદુઈ અસર દેખાડે છે.

આજે બોલ્ડસ્કાઈમાં અમે કેટલાક કારણ જણાવ્યા છે તેથી તમે જાણી શકો છો કે તમારા વાળ માટે એવોકેડોનો ઉપયોગ કેમ કરવો જોઇએ. વાળના વધવાથી લઇને ડેન્ડ્રફની સમસ્યા માટે એવોકેડો ઉપયોગી છે અને તે તમારા વાળને આકર્ષક પણ બનાવે છે.

ચાલો આ ફાયદાઓ વિશે જાણીએ.

1. વાળના વિકાસમાં ઉપયોગી

1. વાળના વિકાસમાં ઉપયોગી

એવોકેડોમાં આવશ્યક પોષક તત્વો અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે જે વાળની વૃદ્ધિમાં ઉપયોગી બને છે. આ જ કારણ છે કે લાંબા અને મજબૂત વાળ મેળવવા ઘણાં લોકો એવોકેડોનો ઉપયોગ કરે છે. આ વાળને વધારામાં ઉપયોગી થાય છે અને વાળના મૂળને પણ મજબૂત બનાવે છે.

2. વાળને કોમળ બનાવે છે

2. વાળને કોમળ બનાવે છે

સુકા વાળ પણ એક પ્રકારની સમસ્યા છે, આ વાસ્તવમાં ખૂબ જ સામન્ય સમસ્યા છે જે તમારી કલ્પના બહારની વાત છે. આ સમસ્યા દૂર કરવા તમે તમારા વાળમાં એવોકેડો લગાવી શકો છો જેથી તમારા વાળ કોમળ અને હાઇડ્રેટેડ બને.

3. ડેમેજ વાળને સુધારે છે

3. ડેમેજ વાળને સુધારે છે

ઘણાં એવા કારણ છે જેવા કે, પ્રદૂષણ, વાળની યોગ્ય દેખરેખ ન રાખવી, હીટિંગ ટૂલ્સનો વધારે પડતો ઉપયોગ કરવો વગેરે કારણે વાળને વધારે નુકસાન પહોંચે છે. પરંતુ એવોકેડોના ઉપયોગથી તમે વાળની સ્થિતિમાં સુધારો લાવી શકો છો અને આ સુધારો તમે કુદરતી રીતે કરી શકો છો.

4. ડેન્ડ્રફને દૂર કરે છે

4. ડેન્ડ્રફને દૂર કરે છે

એવોકેડોથી વાળને થતો શ્રેષ્ઠ લાભ છે. આ ફળમાં મળતું એન્ટીબેક્ટેરિયલ ગુણ ડેન્ડ્રફ રોકે છે અને માથાની ત્વચાને સુકી અને પોપડીવાળું બનવાથી બચાવે છે.

5. વાંકડિયા વાળને ઠીક કરે છે

5. વાંકડિયા વાળને ઠીક કરે છે

વાંકડિયા વાળને સાચવવા ખૂબ કઠિન કામ છે. જો કે એવોકેડો લગાવવાથી વાંકડિયા વાળમાંથી આરામ મળે છે. વાંકડિયા વાળને સીધા કરવા માટે અઠવાડિયામાં એકવાર એવોકેડો લગાવો.

6. વાળને સફેદ થતા અટકાવે છે

6. વાળને સફેદ થતા અટકાવે છે

એવોકેડોમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ વાળને સફેદ થતા અટકાવે છે. અઠવાળીયામાં એક વાર એવોકેડો લગાવવાની આદત પાડો જેથી વાળનો કુદરતી રંગ અને સુંદર બને છે.

7. માથાની ચામડીને પુનઃજીવીત બનાવે છે

7. માથાની ચામડીને પુનઃજીવીત બનાવે છે

એવોકેડોમાં મળતા ગુકો માથાની ચામળી અને વાળને પુન:જીવત બનાવે છે. આ ફળના ગુણો વધારે લાભ મેળવવા માટે અઠવાળીયામાં એકવાર વાળમાં લગવો. આ માથાની ચામડીમાંથી અશુદ્ધિઓ દૂર કેર છે અને તેને સ્વસ્થ રાખે છે.

8. વાળને પાતળા થતા રોકે છે

8. વાળને પાતળા થતા રોકે છે

પાતળા વાળ નિર્જીવ અને ડેમેજ દેખાય છે. વાળને પાતળા થતા રોકવા માટે તમારા વાળની દેખરેખના પ્રોડક્ટ્સમાં એવોકેડોનો ઉપયોગ કરો જેથી વાળનો ગ્રોથ અને ચમકીલા બને છે. વાળના ગ્રોથ માટે આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી જોવો.

English summary
Here are the amazing benefits of an avocado that would convince you to apply this amazing fruit to your hair on a weekly basis.
Story first published: Friday, April 21, 2017, 10:44 [IST]
X
Desktop Bottom Promotion