For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુરુષોની દાઢી પાછળ છુપાયેલા છે અનેક ફાયદાકારક રહસ્યો

By Super Admin
|

સાઇંટિફિકલી આ પ્રૂવ્ડ થઈ ચુક્યું છે કે જો પુરુષ દાઢી રાખવાનું શરૂ કરી દે, તો સ્કિન સાથે જોડાયેલા ઘણા પ્રૉબ્લેમ્સને ઓછા કરી શકાય છે. આવો જાણીએ આ વિશે

હળવી બીયર્ડ છોકરાઓ પર ખૂબ જચે છે. આજકાલ હળવી બીયર્ડનું તો જાણએ ટ્રેન્ડ જ ચાલી રહ્યું છે. પાર્ટી હોય કે ફેસ્ટિવલ, છોકરાઓ બીયર્ડ રાખવાનું બહુ પસંદ કરે છે, પરંતુ પુરુષોને જાણીને ખુશી થશે કે દાઢી રાખવી માત્ર ફૅશન તરીકે નહીં, પણ સ્કિન માટે પણ ફાયદાકારક હોય છે.

સાઇંટિફિકલી આ પ્રૂવ્ડ થઈ ચુક્યું છે કે જો પુરુષ દાઢી રાખવાનું શરૂ કરી દે, તો સ્કિન સાથે જોડાયેલા ઘણા પ્રૉબ્લેમ્સને ઓછા કરી શકાય છે. આવો જાણીએ આ વિશે

હાનિકારક યૂવી કિરણોથી બચાવે છે

હાનિકારક યૂવી કિરણોથી બચાવે છે

દાઢી અલ્ટ્રાવૉયલેટ કિરણોથી બચાવે છે. તેનાથી ટૅનિંગની પ્રૉબ્લેમ ઓછી થાય છે. ઘણી શોધ આ વાતનો દાવો કરે છે કે દાઢીનાં કારણે સૂરજમાંથી નિકળતા હાનિકારક યૂવી કિરણોથી દાઢી બચાવ કરે છે. તેનાથી સ્કિન કૅંસરનો ખતરો ટળે છે.

જળવાઈ રહે છે ભેજ

જળવાઈ રહે છે ભેજ

ઝડપી પવનનાં કારણે ચહેરા પર ડ્રાયનેસ આવી જાય છે, પરંતુ દાઢી રાખવાથી સ્કિનમાં ભેજ જળવાઈ રહે છે કેજેથી સ્કિન સૉફ્ટ રહે છે. દાઢીથી ચહેરો શુષ્ક અને નિષ્પ્રાણ થતા બચી જાય છે અને સ્કિન મૉઇશ્ચરાઇઝ રહે છે.

ઇન્ફેક્શનથી બચાવ

ઇન્ફેક્શનથી બચાવ

ઍરબોર્ન બૅક્ટીરિયા દાઢી હોવાનાં કારણે મોઢામાં નથી પહોંચી શકતાં. તેનાથી ગળામાં ઇન્ફેક્શનનો ભય નથી રહેતો અને ઠંડીથી બચાવ પણ થાય છે. દાઢીથી બૉડીનું ટેમ્પરેચર મૅંટેન રહે છે. એવામાં પૉલેન એલર્જી, શરદી સળેખમ તથા મિર્ગી સામે લડવાની ક્ષમતા વધે છે.

રિંકલ્સ નથી થતા

રિંકલ્સ નથી થતા

દાઢી રાખવાથી ચહેરા પરધૂળ અને માટીની અસર ઓછી પડે છે અને ભેજ જળવાઈ રહે છે. તેનાથી કરચલીઓનું પ્રૉબ્લેમ ઓછું થાય છે.

સ્કિન પ્રૉબ્લેમ નથી થતી

સ્કિન પ્રૉબ્લેમ નથી થતી

જેમને પિંપલ્સનું પ્રૉબ્લેમ હોય છે, તેઓ રેગ્યુલર શેવ કરે છે, તો તેમને પિંપલ્સ કપાઈ કે છોલાઈ અથવા તેમનામાં ઇન્ફેક્શનનો ભય રહે છે. દાઢી રાખવાથી આ પ્રૉબ્લેમ ઓછું થાયછે. દાઢી રાખવાથી સ્કિન પર ધૂળ, માટી અને તડકાની અસર ઓછી થાય છે. તેનાથી ચહેરોનો ગ્લો જળવાઈ રહે છે.

એજિંગ

એજિંગ

દાઢીથી ચહેરાનાં સેબેસિયડ ગ્લૅંડ્સ કવર્ડ રહે છે. તેમનામાંથી ભેજ જાળવી રાખનાર ઑયલ નિકળે છે કે જે એજિંગનું પ્રૉબ્લેમ ઓછું કરે છે.

English summary
Here are some surprising reasons and benefits why you should start growing.
Story first published: Saturday, April 1, 2017, 12:11 [IST]
X
Desktop Bottom Promotion