For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વેક્સિંગ વર્જિનને પહેલી વખત બિકની વેક્સ કરાવતા રાખવું જોઈએ આ વાતોનું ધ્યાન

વેક્સિંગ વર્જિન એટલે અત્યાર સુધી તમે એક પણ વાર પ્યૂબિક વેક્સ નથી કરાવ્યું બિકની વેક્સ ઘણા પ્રકારના હોય છે.

By KARNAL HETALBAHEN
|

આ દિવસોમાં બિકની વેક્સનું ચલણ ખૂબ વધારે છે. જ્યારે તમે આ વિશે વિચારો છો તો ઘણી વખત લાગતુ હશે કે ફિમેલ્સ કંઈ રીતે આટલો ખર્ચ કરી શકે છે. પરંતુ આ દિવસોમાં બિકની વેક્સ એક સ્ટાન્ડડ બની ચૂક્યું છે.

અને દરેક પ્યૂબિક હેર રિમૂવ કરાવવા માટે આ રીતને અપનાવી રહ્યા છે. જો તમે વેક્સિંગ વર્જિન છો એટલે કે તમે એક પણ વખત પ્યૂબિક વેક્સ નથી કરાવ્યું અને તમે તેને કરાવવાની ઈચ્છા રાખો છો તો તેમાં કોઈ સંદેહ નથી કે તમને થોડુ અતડું કે શરમનો અનુભવ થાય.

એવામાં તમારે આ વાતોને ધ્યાને રાખવી જોઇએ:

1.

1.

દરેકને શરૂઆતમાં શરમ લાગે છે પરંતુ ફક્ત એક કે બે વખત જ. પરંતુ તમે ધ્યાન રાખો કે બ્યુટી થેરેપિસ્ટને આ બધુ નવુ નથી લાગતુ તેમના માટે આ બધુ નવુ નથી હોતું.

2.

2.

બિકની વેક્સ ઘણા પ્રકારના હોય છે. તેને કરાવતા પહેલા તમે પૂરી જાણકારી લઈ લો અને તમારા ગ્રોથના હિસાબે જ પેકેજની પસંદગી કરો. તે ઘણી સ્ટાઈલ અને શેપની પણ હોય છે જેન કોઈ સ્પેશિયલ વ્યવસાય કે પ્રોફેશનવાળા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

બ્રાઝિલિયન બિકની વેક્સમાં વચ્ચેના વાળની લાઇન રાખવામાં આવે છે બાકી બધાને દૂર કરી દેવામાં આવે છે. હોલિવુડ પ્રકારમાં પૂરી રીતે વાળને દૂર કરી દેવામાં આવે છે. હાઈ બિકની કે જી સ્ટ્રીંગ વેક્સમાં અલગ અલગ શેપમાં વેક્સ કરવામાં આવે છે.

3.

3.

આ દરમ્યાન, તમારી થેરેપિસ્ટ તમને કાઉચ કે બેડ પ સૂવા કે કપડા ઉતરાવાનું કહી શકે છે. જો તમે આ દરમ્યાન તમારી પેન્ટીને નીકાળવા નથી ઈચ્છતા તો ના નિકાળો, કેટલાક લોકો એવું કહે છે કે તેના પછી તે આવશ્યક પ્રક્રિયા કરવાનુ શરૂ કરી દે છે.

4.

4.

જો તમે કોઇ સ્પેશિયલ વેક્સના પ્રકાર જેવા કે- હોલીવુક કે બ્રાઝિલિયન વગેરેને પસંદ કરો છો તો તમારે પેન્ટને રિમૂવ કરવુ પડશે. આ સલૂન કે સેન્ટર પર પણ નિર્ભર કરે છે કે તે કઈ રીતનું ટ્રીટમેન્ટ, પ્રોસેસ અને ઉપકરણથી આ કરી રહ્યા છે. પણ જો તમને ક્યાંય પણ અસહજ અનુભવાય તો તરત રોકી દો.

5.

5.

થેરેપિસ્ટ તમરા પગને અલગ રીતે રાખવાનુ કહી શકે છે. ઘણી વખત તે એક પગને બીજા ઘુટણ ઉપર રખાવી દે છે જેથી પ્યૂબિક એરિયાના બધા વાળને જોઇ શકે અને તેને રિમૂવ કરી શકે. આ દરમ્યાન તે સ્કીનને પ્રોટેક્ટ કરવાના પણ ઉપાય કરે છે જેથી સ્કીનને વેક્સના તાપથી બચાવી શકાય.

6.

6.

હાથમાં ગ્લોઝ પહેરીને થેરેપિસ્ટ હોટ વેક્સને તમારા પ્યૂબિક એરિયાની થોડી જગ્યા પર એપ્લાઈ કરે છે. તેના પછી કપડાંને ત્યાં રાખે છે અને કેટલીક સેકન્ડ માટે દબાવી રાખી છે.

7.

7.

તેના પછી થેરેપિસ્ટ તમારા કુલ્હાના ભાગ સુધી પંહોચે છે પરંતુ તમારી યોનિને કોઈ નુકશાન પહોંચતુ નથી. જોકે, તે આ બધા અંગોને સ્પર્શ કરે છે.

8.

8.

આ પ્રક્રિયામાં બધાને પોતાની સહન ક્ષમતા અનુસાર દર્દ અનુભવાય છે. સામાન્ય રીતે તેમાં વેક્સ જેટલું જ દર્દ થાય છે જોકે મહિલાઓ સરળતાથી સહન કરી લે છે.

કેટલીક જગ્યા પર તમને ભયાનક દુખાવો થશે અને ચીસ પણ નીકળી શકે છે પરંતુ થોડી જ વારમાં તમે સામાન્ય થઈ જશો. આ દુખાવો થોડી જ સેકન્ડોનો હોય છે. જો તમે ઈચ્છો તો પછી એક પેનકિલર ટેબલેટ લઈ શકો છો.

9.

9.

પછી થેરેપિસ્ટ એક વખત પ્યૂબિક એરિયાને સારી રીતે જોઈ લે છે અને સરસરી નજર નાંખે છે જેથી કોઈ વાળ છૂટી ના જાય.

10.

10.

અંતમાં, થેરેપિસ્ટ એક ક્રીમને લગાવી દે છે. તેનાથી થોડું સારુ અનુભવાય છે. તેના પછી તમે થોડીવાર આરામ કર્યા પછી પોતાનો ડ્રેસ પહેરી શકો છો.

11.

11.

બિકની વેક્સ કરવ્યા પછીના કેટલાક કલાકો સુધી તે સ્થાનમાં લાલિમા બની રહે છે. પણ આગલા એક મહિના સુધી તમને પ્યૂબિક એરિયા પર વાળ નહી દેખાય. તેના પછી તમારે ફરી વેક્સ કરાવવું પડશે.

English summary
Yet bikini waxing is a pretty standard grooming habit for thousands of women who routinely book a session every month without batting an eyelid.
X
Desktop Bottom Promotion