For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાળમાં મેથી અને કરી પત્તાની પેસ્ટ લગાવવાનાં 10 ફાયદાઓ

By Super Admin
|

લાંબા, ગાઢ અને સુંદર વાળની ચાહત ભલા કોણે નથી હોતી, પરંતુ સૌને આ સૌંદ્ય મળી શકે, તેવું શક્ય નથી હોતું, પરંતુ જો આપ પોતાના વાળની કૅર સારી રીતે કરશે, તો આપનાં વાળ આપને થૅંક્સ ચોક્કસ કહેશે.

આપણા ઘરોમાં કરી પત્તા અને મેથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. આજે અમે આપને તેનું હૅર પૅક બનાવતા શીખવાડીશું અને તેનાથી કયા ફાયદા મળશે, તે પણ જણાવીશું. આ પૅક બનાવવા માટે એક બ્લેંડરમાં થોડાક કરી પત્તા અને પલાડેલી મેથી નાંખો. ઊપરથી થોડુંક પાણી પણ નાંખો અને પછી તેને પીસીને પસ્ટ બનાવો.

આ હૅર મૉસ્કને વાળમાં 15 મિનિટ સુદી રાખો અને પછી ધોઈ નાંખો. હવે આવો જાણીએ કે તેનાથી કયા ફાયદાઓ થાય છે.

વાળને બનાવે કોમળ

વાળને બનાવે કોમળ

આ નૅચરલ હૅર પૅક વાળને હૂંફ આપે છે અને તેને કોમળ બનાવે છે.

બેમોઢાનાં વાળમાંથી છુટકારો

બેમોઢાનાં વાળમાંથી છુટકારો

આ ઘરગથ્થું પૅક આપનાં બેમોઢાનાં વાળને ઉષ્મા આપશે અને તેમને બેમોઢાનાં થતા બચાવશે.

વાળમાં ચમક ભરે

વાળમાં ચમક ભરે

મેથી અને કરી પત્તામાં વિટામિન હોવાનાં કારણે તે વાળમાં અંદરથી ચમક ભરે છે.

સફેદ વાળમાંથી છુટકારો

સફેદ વાળમાંથી છુટકારો

તેને નિયમિત વાળમાં લગાવવાથી વાળની સફેદી જતી રહે છે. આ પૅક વાળનાં સેલ્સને અંદરથી બોષણ આપે છે અને તેમને ગ્રે થતા બચાવે છે.

વાળ ઉતરતા રોકે

વાળ ઉતરતા રોકે

આ વાળને પોષણ પહોંચાડે છે અને તેના મૂળને કસીને જોડી રાખે છે.

ડૅંડ્રફથી છુટકારો

ડૅંડ્રફથી છુટકારો

આ હૅર પૅકમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જે બૅક્ટીરિયાનો નાશ કરે છે અને ડૅંડ્રફમાંથી છુટકારો અપાવે છે.

માથાની સફાઈ કરે

માથાની સફાઈ કરે

જ્યારે આ મિશ્રણ લિંબુ સાથે મિક્સ કરી માથે લગાવવામાં આવશે, તો તે માથામાંથી વધુ પ્રમાણમાં રહેલા તેલ અને ગંદકીને હાંકી કાઢશે અને માથાની સફાઈ કરશે.

વાળમાં બાઉંસ ભરે

વાળમાં બાઉંસ ભરે

આ હૅર પૅક વાળને ગાઢ અને બાઉંસી બનાવે છે.

માથામાંથી તેલ કાઢે

માથામાંથી તેલ કાઢે

આ માથા પર જામેલા અત્યધિક તેલને ઓછું કરે છે કે જેથી વાળને જલ્દી શૅમ્પૂ કરવાની જરૂર નથી પડતી.

English summary
So, have a look at the hair benefits of the curry leaf and methi hair pack, here.
Story first published: Monday, October 17, 2016, 15:38 [IST]
X
Desktop Bottom Promotion