For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુરુષોની સુંદરતા માટે જરૂરી છે આ પાંચ ખુબીઓ!

|

મહિલાઓની જેમ પુરુષો પણ હંમેશા સુંદર દેખાવાની ઇચ્છા ધરાવતા હોય છે. જોકે કેટલાંક પુરુષો માત્ર સેવિંગ કરીને જ સુંદર દેખાવાનો ડોળ કરતા હોય છે. હવે સારા અને સુંદર દેખાવવા માટે પુરુષોએ પોતાની શેવિંગ કિટની બહાર પણ નઝર કરવી પડશે. સ્કિંડર ઇન્ડિયાની કોસ્મેટોલોજિસ્ટ પ્રિયંકા ત્યાગી પુરુષ સૌંદર્યની પ્રોડક્ટની એક સૂચિની સલાહ આપી છે.

આ સૂચિ પ્રમાણે વસ્તુઓનો ઉપયોગ કરવાથી અને શરીરની માવજત કરવાથી પુરુષો પણ મહિલાઓની સરખામણીમાં સુંદરતા ખીલવી શકે છે, અને મહિલાઓને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

સુંદર દેખાવા માટે સ્લાઇડરમાં આપેલી વસ્તુઓ અને સૂચનોનો ઉપયોગ કરો...

ફેશિયલ ક્લિંઝર:

ફેશિયલ ક્લિંઝર:

ખાસરીતે પુરુષો માટે બનાવવામાં આવેલા ક્લિંઝરના પ્રયોગથી ચહેરા પરનું વધારે પડતું ઓઇલ દૂર થાય છે અને સાથે જ આ મોસ્ચરાઇજીંગ પણ કરી શકે છે.

શેવિંગ કિટ:

શેવિંગ કિટ:

શેવિંગ કિટમાં માઇલ્ડ શેવિંગ જેલ, ફૉમ અથવા ક્રીમ હોવી જરૂરી છે, જે દાઢી પરના વાળને નરમ કરે છે. આ ક્રીમ માત્ર સોજા રોધક જ નહીં પરંતુ શેવિંગ વખતે નાના-નાના નિશાનોનો ઉપચાર પણ કરે છે. સારા રેજરના પ્રયોગથી શેવિંગ દરમિયાન કાપો પડવાથી પણ બચી શકાય છે.

મોઇસ્ચરાઇઝર:

મોઇસ્ચરાઇઝર:

આ બધાની સાથે પુરુષોને મોઇસ્ચરાઇઝરનો ઉપયોગ કરવો ભૂલવું નહીં. પુરુષોની ત્વચાને નિયમિત મોઇસ્ચરાઇઝરની જરૂરીયાત હોય છે, કારણ કે દરેક વખતે શેવિંગ કર્યા બાદ તેમની ત્વચાની નમી હટી જાય છે. તેઓ સનબ્લોકવાળા મોઇસ્ચરાઇઝરનો પ્રયોગ પણ કરી શકે છે.

બાલોની પ્રોડક્ટ:

બાલોની પ્રોડક્ટ:

પુરુષોના સાફ, સ્વસ્થ અને સ્ટાઇલિશ બાલો માટે તેલ ઉપરાંત બાલોનું પોષણ કરનાર ક્રીમ અથવા જેલ જરૂરી છે.

ડિઓડરેન્ટ

ડિઓડરેન્ટ

પુરુષોની સ્વેદ ગ્રંથિઓ ખૂબ જ વધારે સક્રિય હોય છે એક ડિઓડરેન્ડ અથવા અંતર જરૂરી છે. આ પ્રોડક્ટ આપના શરીરને દુર્ગંધને નિયંત્રિત કરે છે અને દિવસભર આપને તાજગીભર્યો અહેસાસ કરાવે છે.

English summary
These five things will help to boys to become handsome.
X
Desktop Bottom Promotion