For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1 દિવસમાં ગોરા થવા માટે આવી રીતે બનાવો Skin Whitening Masks

By Lekhaka
|

શું આપ જાણઓ છો કે પ્રદૂષણ અને તીવ્ર ધૂપનાં પગલે સ્કિનમાં ટૅનિંગ થઈ જાય છે કે જેનાંથી ચેહરાનો રંગ દબાઈ જાય છે. તેનાંથી સ્કિન ગ્લો નથી થતી, પણ વધુ નિષ્પ્રાણ જેવી દેખાવા લાગે છે. આ સમસ્યાઓમાંથી છુટકારો પામવા આપ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, પરંતુ તેનાથી આપને કોઈ ફાયદો નથી થતો.

જો આપની પાસે સમય વધુ સમય નથી,તો આપ ઘરે જ કેટલાક એવા Skin Whitening Masks છે કે જેને આપ આરામથી તૈયાર કરી શકો છો. આ મૉસ્કને લગાવતા ચહેરાનાં પોર્સ સાફ થાય છે અને ત્વચા ક્લીન દેખાવી શરૂ થઈ જાય છે. આવો જાણીએ કે Skin Whitening Masks કેવી રીતે બનાવશો ?

લિંબુનો રસ + દૂધ

લિંબુનો રસ + દૂધ

  • લિંબુનાં રસ સાથે આપે ઠંડુ દૂધ મેળવવું પડશે. તેની સાથે જ થોડુંક પાણી પણ મેળવો.
  • તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો અને પછી ધોઈ લો.ટ
  • ટામેટું, દહીં + ઓટમીલ

    ટામેટું, દહીં + ઓટમીલ

    • ટામેટાને કાપી લો અને પ્યૂરી બનાવી લો.
    • પછી તેમાં દહીં મેળવો અને ઓટમીલ મિક્સ કરી પૅક બનાવો.
    • ઓટમીલ ત્વચાને સ્ક્રબની જેમ સાફ કરશે.
    • ત્વચાની માલિશ કરી પૅકને કાઢો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.
    • ઑરેંજ પીલ + દહીં

      ઑરેંજ પીલ + દહીં

      • રેડીમેડ ઑરેંજ પીલ પાવડર ખરીદો અને તેમાં દહીં મેળવો.
      • આ પૅકને લગાવી ત્વચાની માલિશ કરો.
      • આ જલ્દીથી સુકાઈ જાય છે. સૂકાયા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ શકો છો.
      • બેસન + પાણી

        બેસન + પાણી

        • એક ચમચી બેસનમાં, અડધું કપ પાણી મેળવો.
        • પોતાની ત્વચા પર આ પેસ્ટને લગાવો અને સુકાવા દો.
        • પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો, આપનો ચહેરો ચમકી ઉઠશે.
        • હની, લિંબુનો રસ, મિલ્ક પાવડર + બાદામ તેલ

          હની, લિંબુનો રસ, મિલ્ક પાવડર + બાદામ તેલ

          અડધી ચમચી મધમાં એક લિંબુ નિચવો અને તેમાં ચપટી ભર મિલ્ક પાવડર મેળવો. બદામનાં તેલના કેટલાક ટીપાં નાંખો અને ચહેરા પર લગાવો.

          કદ્દૂ, મધ + દૂધ

          કદ્દૂ, મધ + દૂધ

          • પાંચથી આઠ નાના કદ્દૂના ટુકડા લો અને તેમનું પેસ્ટ બનાવી લો.
          • કદ્દૂ પેસ્ટમાં બે ચમચી દૂધ અને મધની અડધી ચમચી મેળવો.
          • હવે તેનું કોટ પોતાની ત્વચા પર લગાવો, 20 મિનિટ સુધી પ્રતીક્ષા કરો અને ઠંડા પાણીથી ધોઈ લો.
          • આપ કદ્દૂનું આ પૅક એક દિવસ માટે રેફ્રિઝરેટરમાં સ્ટોર કરી શકો છો.

English summary
Prepare skin whitening masks at home with simple kitchen ingredients which we have mentioned about in this article.
Story first published: Wednesday, September 20, 2017, 17:41 [IST]
X
Desktop Bottom Promotion