For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફૅર સ્કિન ટોન ધરાવતી છોકરીઓ ન કરે મેકઅપ સાથે જોડાયેલા આ ભૂલો

By Lekhaka
|

મેકઅપ કરવું કોઇક ચૅલેંજ કરતા ઓછું નથી હોતુ અને જો આપની સ્કિન ફૅર હોય, તો તે થોડુક મુશ્કેલ ટાસ્ક બની જાય છે.

જો આપની પણ સ્કિન ફૅર છે, તો આપે પોતાનું કૉસ્મેટિક બહુ જ સમજી-વિચારીને લેવાનું રહેશે. જો આપે મેકઅપ સાથે જોડાયેલી કોઈ પણ ભૂલ કરી, તો કાં તો આપ બીમાર દેખાશો અને કાં આપનું મેકઅપ વધારે દેખાવા લાગશે.

આજે અમે આપને બતાવીશું કે જો આપ ફૅર સ્કિન ટોનનાં છે, તો આપને કયા પ્રકારનું મેકઅપ કૉસ્મેટિક લેવું જોઇએ.

સનસ્ક્રીન પહેલા લગાવો

સનસ્ક્રીન પહેલા લગાવો

આપનો ચહેરો ગોરો છે. તેથી તેનો રંગ બચાવવા માટે સૌપ્રથમ સનસ્ક્રીનું પાતળું કોટ લગાવો. મેકઅપથી પહેલા તેને લગાવો.

પાવડરને કહો બાય

પાવડરને કહો બાય

ક્યારેય વિચાર્યુ છે કે મેકઅપ લગાવ્યા બાદ તે કેક જેવું કેમ દેખાવા લાગે છે ? તેવું પાવડરનાં કારણે થાય છે. જો આપની સ્કિન ફૅર છે, તો પોતાની મેકઅપ કિટમાં પાવડર ન રાખો.

યોગ્ય ફાઉંડેશનનો ઉપયોગ કરો

યોગ્ય ફાઉંડેશનનો ઉપયોગ કરો

ફાઉંડેશન લેતા પહેલા તેને ટેસ્ટ કરી લો. હંમેશા ન્યુટ્રલ કલરનું ફાઉંડેશન લો. જો ફાઉંડેશન જરાક પણ જુદા રંગનું થયું, તો તે સ્પષ્ટ આપનાં ચહેરા પર ઝળકવા લાગશે.

આંખો માટે આઈ શૅડો

આંખો માટે આઈ શૅડો

આઈ શૅડો સ્કિનનાં રંગનું ન લેવું જોઇએ, પણ તે આંખોનાં રંગ સાથે મૅચ કરતું હોવું જોઇએ. જો કોઈ મહિાની આંખોનો રંગ લાઇટ કલરનું છે, તો આઈ શૅડો હંમેશા બ્લ્યૂ કે ગ્રીન શૅડનું હોવું જોઇએ. જો કોઈ મહિલાની આંખોનો રંગ ડાર્ક છે, તો તેના આઈ શૅડોનો રંગ બ્રાઉન, પર્પલ કે ગ્રે હોવો જોઇએ.

યોગ્ય બ્લશની પસંદગી

યોગ્ય બ્લશની પસંદગી

આપ બે પ્રકારનાં બ્લશની પસંદગી કરી શકો છો, વૉર્મ ટોન અને કૂલ ટોન. વૉર્મ ટોન પીચ તેમજ કોરલ આપની સ્કિન પર બહુ સૂટ કરશે. બ્લશ આપનાં કપડાં અને ઇવેંટ મુજબ જ હોવું જોઇએ.

આઈ લાઇનર મૅચ

આઈ લાઇનર મૅચ

જો આપની આઈ લૅશ ડાર્ક કલરની છે, તો આપે બ્લૅક લાઇનર લેવું જોઇએ. જો લૅશનો રંગ લાઇટ છે, તો ગ્રે કલરનું આઈ લાઇનર લો.

English summary
To help women with very fair skin look amazing with makeup on their face, at Boldsky we've listed essential makeup tips. These makeup tips are especially meant for women with a very fair skin tone. Take a look
Story first published: Sunday, October 8, 2017, 14:49 [IST]
X
Desktop Bottom Promotion