For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેવિંગ ક્રીમ ત્વચા માટે છે ખતરનાક, દૂધમાંથી આ રીતે બનાવો સેવિંગ ક્રીમ

By Karnal Hetalbahen
|

પુરૂષોને ત્વચા સખત હોય છે અને તેને સોફ્ટ બનાવી રાખવા માટે દરેક પુરૂષ ઘણા પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જો તમે સેવિંગ કરો છો તો તમે વિવિધ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરતા હશો. તમને જણાવી દઇએ કે તમારી સ્કિન માટે આ એટલી સારી હોતી નથી જેટલું તમે સમજો છો. શું તમારા ચહેરાની ત્વચા ડ્રાય અને કઠોર થઇ ગઇ છે? શું તમે વિદેશી ક્રીમ વડે તમારા ચહેરાની સુંદરતા ગુમાવી ચૂક્યા છો? તો આજે અમે તમને શેવિંગ માટે એક એવો સરળ ઘરેલૂ ઉપાય બતાવવા જઇ રહ્યાં છીએ.

જેનાથી તમારી ત્વચા કોમળ તથા મુલાયમ બની જશે. તમને જણાવી દઇએ કે જો તમને કહેવામાં આવે કે કેટલાક ઘરેલૂ ઉપાય પણ તમારા માટે સેવિંગ ક્રીમ કરતાં વધુ ફાયદો પહોંચાડે છે. શું તમે જાણો છો? જો નહી તો આવો તમને જણાવીએ કે તે કઈ ઘરેલૂ વસ્તુ છે જેનો ઉપયોગ તમે સેવિંગ ક્રીમની માફક કરી શકો છો.

સેવિંગ ક્રીમના નુકસાન

સેવિંગ ક્રીમના નુકસાન

નાયલોનનું બ્રશ

તમે જ્યારે ઘરમાં અથવા બજારમાં સેવિંગ કરાવો છો તો તમે તમારા પ્લાસ્ટિક બ્રશ વડે સેવિંગ કરે છો. તો તમને જણાવી દઇએ કે તમારી સ્કિન માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એટલા માટે તમારે નાયલોનના બ્રશનો ઉપયોગ ન કરવો જોઇએ.

રાસાયણિક ક્રીમ

રાસાયણિક ક્રીમ

તમે તમારી સ્કીન પર જે સેવિંગ ક્રીમ લગાવો છો તે સંપૂર્ણપણે રાસાયણિક હોય છે. તેમાં ઘણા બધા કેમિકલ્સ મિશ્રિત હોય છે. પરંતુ તમારે તેનાથી બચવાનું છે કારણ કે આ તમારી સ્કીન માટે બિલકુલ પણ યોગ્ય નથી. તેનાથી તમારી સ્કિનને ભારે નુકસાન થઇ શકે છે.

પ્રાકૃતિક સૌદર્ય

પ્રાકૃતિક સૌદર્ય

તમે જ્યારે બજારું સેવિંગ ક્રિમનો ઉપયોગ કરો છો તો તમારે નેચરલ સુંદરતા ખતમ થઇ જાય છે. આ તમારી સ્કિનને ખરાબ કરી દે છે. તેનાથી તમારા ચહેરાની સ્કિનને અસર પહોંચે છે. તેનાથી તમારે બચવું જોઇએ. કારણ કે તેનાથી તમને સ્કિન સંબંધી ઘણી બિમારીઓ પણ થઇ શકે છે.

કપડાં ધોઇને જુઓ

કપડાં ધોઇને જુઓ

જો તમને તેના ખતરનાક હોવાનો અંદાજો લાગે છે તો તમારે તેના વડે કપડાં ધોઇ જુઓ. તમને ખબર પડી જશે કે તેમાં ડિઝર્ઝંટના ગુણ પણ છે. આ તમારી સ્કિનને ખરાબ રીતે બાળી શકે છે. તમારે તેનાથી બચવું જોઇએ.

આ રીતે કરો તેનું સમાધાન

આ રીતે કરો તેનું સમાધાન

હવે જ્યારે તમે વિચારી રહ્યાં હશો કે તમારે સેવિંગ ક્રીમથી બચવા માટે શું કરવું જોઇએ. તમને જણાવી દઇએ કે એવા ઘણા ઘરેલૂ ઉપાય પણ છે જે તમને સેવિંગ ક્રીમ કરતાં વધુ સાફ સેવિંગ આપી શકે છે. આવો તમને જણાવી તે સરળ અને અસરકારક ઘરેલૂ ઉપાય.

અપનાવો આ નુસખા

અપનાવો આ નુસખા

તમને જણાવી દઇએ કે તેના માટે તમારે દૂધનો સહારો લેવાનો છે. આ એક ખૂબ જ અસરકારક ઘરેલૂ ઉપાય છે. માત્ર 3 ચમચી દૂધ (કાચું અથવા ઉકાળેલું) લો, તેને તમારા ચહેરા પર લગાવી દો અને 20 સેકેન્ડ સુધી ત્વચા પર હળવા હાથે મસળો, હવે બ્લેડ વડે સાફ કરી દો. તેનાથી તમારી બ્લેડ પણ 3 મહિના સુધી ચાલશે અને તમારી સ્કિન પણ સારી રહેશે.

દૂધથી ત્વચા સારી રહે છે

દૂધથી ત્વચા સારી રહે છે

તમને જણાવી દઇએ કે તમે દૂધનો ઉપયોગ તેમાં કરો છો તો તમારી સ્કિન ખૂબ સારી રહે છે. દૂધ ત્વચાની ચમક અને કોમળતાને ક્ષીણ થવા દેતી નથી તેની અંદર સુધી સફાઇ કરે છે. તેનું કારણ છે કે દૂધમાં અસરદાર છે.

ઘર્ષણથી આરામ

ઘર્ષણથી આરામ

જો તમને સેવિંગ કરતી વખતે દાઢીમાં વધુ ઘર્ષણ થાય છે તો તમારી દાઢીમાં દુખાવો પણ થાય છે અને તમારી સેવિંગ પણ બરોબર થતી નથી. એટલા માટે દૂધના ઉપયોગથી તમારી દાઢી સારી રહે છે.

English summary
Men's skin is strict and they use many types of products to keep them soft. If you do save, you use a variety of saving creams. Let me tell you that it is not so good for your skin.
Story first published: Wednesday, November 8, 2017, 12:05 [IST]
X
Desktop Bottom Promotion