For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બદામનું તેલ અને દૂધથી વડે બનાવો હોમમેડ હેર માસ્ક

By Super Admin
|

વાળની દેખરેખ કરવી ખૂબ જ જરૂરી છે અને તેને યોગ્ય પોષણ પહોંચાડવાનું તમારું જ કામ છે. જો તમારે સુંદર અને સ્વસ્થ વાળ જોઇએ છે તો તેના પર બદામનું તેલ અને દૂધ વડે બનાવેલું હેર માસ્ક લગાવો.

આ પ્રકારનું નેચરલ હેર માસ્ક બનાવવું ખૂબ જ સરળ હોય છે અને ઉપયોગ કરવામાં પણ ખૂબ જ સુરક્ષિણ હોય છે. તો તમારે જે દિવસે તમારા વાળ ધોવાના હોય, તેના 20 મિનિટ પહેલા આ હેર માસ્કને લગાવી લો. હવે આવો જાણીએ બદામ અને દૂધમાંથી કેવી રીતે તૈયાર કરી શકાય છે હેર માસ્ક.

Apply Almond Oil & Milk On Your Hair

સામગ્રી

બદામનું તેલ- 2 ચમચી
દૂધ- 2 ચમચી

રીત-
ઉપર દર્શાવેલ માત્રામાં બંને સામગ્રીઓ એક કટોરામાં મિક્સ કરો. પછી તેને મિક્સ કરો અને વાળના મૂળમાં લગાવો અને થોડી મિનિટો સુધી મસાજ કરો. પછી 20 મિનિટ બાદ માસ્કને વાળમાં રહેવા દો અને પછી નવસેકું ગરમ પાણી તથા શેમ્પૂ વડે વાળને ધોઇ નાખો.

English summary
So, if you want to have hair which is healthier, thicker and more radiant, learn how to make the almond oil and milk hair mask, here.
Story first published: Monday, October 17, 2016, 12:21 [IST]
X
Desktop Bottom Promotion