For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાળ ધોયા બાદ તેમને આ રીતે બનાવો સ્વસ્થ

By Lekhaka
|

પ્રદૂષણ અને ધૂળ-માટીની માઠી અસર આપણા વાળ પર પડે છે. સામાન્ય રીતે સૌ કોઈ વાળની માત્ર સામાન્ય સારસંભાળ જ કરે છે.

માર્કેટમાં મળતી નૅચરલ પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરે છે. આ મોંઘી પ્રોડક્ટ્સ વાળને સમ્પૂર્ણ પોષણ આપી શકવામાં નિષ્ફળ હોય છે. તેમની ઉપર સમ્પૂર્ણપણે ભરોસો ન કરવો જોઇએ.

આપણે સૌ વિચારીએ છીએ કે વાળ ધોતા પહેલા તેમની સંભાળ કરવી જ એક સમાધાન છે. આ કામ માટે આપણે વાળને ધોતા પહેલા તેલ માલિશ, સ્પા અને ઘણા પ્રકારનાં હૅર મૉસ્કનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઇએ છીએ કે વાળ ધોયા બાદ પણ તેમની સંભાળની જરૂર હોય છે.

શૅમ્પૂ-કંડીશનિંગ :

તેનાંથી માત્ર આપનાં વાળ સ્વસ્થ જ નહીં દેખાય, પણ આપનાં પૈસા અને સમયની પણ બચત થશે.

વાળને ધોયા બાદની આ આસાન રીતો આપનાં વાળમાં એક નવો જાન નાંખી શકે છે અને ફરીથી આપને પોતાનાં વાળ સાથે પ્રેમ પણ થઈ જશે.

after hair wash treatments

સ્ટેપ 1 : ડ્રાઇંગ

વાળને ધોયા બાદ તેમને સારી રીતે ટુવાલથી સુકાવો અને વાળમાં ટુવાલ બાંધી આખું પાણી નિચોવી લો. તેનાંથી પાણી જમીન પર કે કપડાં પર નહીં પડે. વાળની લંભાઈ પર નિર્ભર કરે છે કે આપને આ કામમાં કેટલો સમય લાગશે.

સ્ટેપ 2 : તેલ માલિશ

એવું જરૂરી નથી કે વાળને ધોતા પહેલા જ આપ તેલથી માલિશ કરી શકો છે. એવું નથી કે વાળને ધોયા બાદ આપ બહુ બધુ તેલ લગાવી ચંપૂ બની જાઓ. આપ ઑલિવ ઑયલનાં કેટલાંક ટીપા પોતાનાં વાળમાં લગાવી શકો છો. તેનાંથી વાળને પુરતું પોષણ મળી શકે છે.

વાળનાં છેડાઓમાં ઑલિવ ઑયલ લગાવો. ઑયલનું પ્રમાણ બહુ વધારે ન હોવું જોઇએ. વાલને સુકાવ્યા બાદ આ આપનું પહેલું કામ હોવું જોઇએ.

સ્ટેપ 3 : વાળની ગૂંચ કાઢવી

વાળ ધોવાથી તેમાં ગૂંચ આવી જાય છે અને આપે તે ગૂંચ કાઢવી પડે છે, પરંતુ એક વાત ધ્યાન રાખો કે ભીના વાળમાં કાંસ્કો કરવાથી તેઓ જલ્દી તુટી જાય છે, પરંતુ જો આપે વાળને સારી રીતે સુકાવી લીધા છે અને તેલ લગાવ્યું છે, તો હવે આપ પોતાનાં વાળને આસાનીથી વગર કોઈ નુકસાને સુલઝાવી શકો છો.

પહોળા દાંતા વાળા કાંસ્કાથી વાળને નીચેની બાજુથી ઉપરની તરફ સુલઝાવો. તેનાંથી વાળ તુટ્યા વગર આસાનીથી સુલઝી જાય છે.

સ્ટેપ 4 :

વાળને ડી-ફ્રીઝિંગ કરવા માટે આપને એક વિશેષ વસ્તુની જરૂર પડશે. આ વસ્તુ પોતાનાં પ્રાકૃતિક ગુણોનાં કારણે ખૂબ જાણીતી છે, પરંતુ આપ તેનાં વાળને ફાયદા પહોંચાડનારા ગુણો વિશે નહીં જાણતા હોવ. અમે વાત કરી રહ્યાં છીએ એલોવેરાની.

વાળને સુકવ્યા બાદ તે થોડાક વિખેરાયેલા જ લાગે છે અને તેને આસાનીથી જોઈ શકાય છે. થોડીક એલોવેરા જૅલ લઈ પોતાનાં માતાની ત્વચા પર લગાવો. તેનાંથી આપનાં વાળ વિખેરાશે નહીં.

English summary
People fail to realize that there are easy steps one can opt for taking care of the hair after every hair wash.
Story first published: Friday, September 1, 2017, 11:22 [IST]
X
Desktop Bottom Promotion