For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘટ્ટ વાળ માટે ખઆવો આ આહાર અને જુઓ અસર

By Lekhaka
|

આજની મૉડર્ન લાઇફ સ્ટાઇલમાં છોકરો હોય કે છોકરી, સૌ કોઈ પોતાના વાળ સુંદર બતાવવા માંગે છે. વાળની જુદી-જુદી હૅર સ્ટાઇલ્સ બનાવી સૌ કોઈ સુંદર દેખાવા માંગે છે, પરંતુ વાળની સારી-સારી હૅર સ્ટાઇલ્સ ત્યારે જ બની શકે કે જ્યારે આપણા વાળ ઘટ્ટ, સિલ્કી અને મજબૂત હોય.

ઘણા લોકોનાં વાળ એટલા સારા હોય છે કે વગર કોઈ સ્ટાઇલે પણ તેઓ સારા લાગે છે. તો કેટલાક લોકોનાં વાળ આટલા સારા નથી હોતા.

foods for healthy and natural hair growth

સુંદર, મજબૂત અને ઘટ્ટ વાળ આખરે કોને ન ગમે. આપ પોતાનાં વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ કરવા અને વાળમાં ચમક લાવવા માટે ઘણી રીતો અજમાવતા હશો, પરંતુ જો આપને યોગ્ય પરિણામ નથી મળી રહ્યું, તો આપે પોતાના આહાર પર ધ્યાન આપવાની જરૂર છે.

ઘણી વાર પણા શરીરમાં વાળથી સંબંધિત પોષક તત્વોની ઉણપથી પણ વાળ નબળા પડી ઉતરવા લાગે છે અને જ્યાં સુધી તેમની ઉપર ધ્યાન આપવામાં આવે છે, ત્યાં સુધી બહુ મોડું થઈ ચુક્યું હોય છે. આનાથી બચવા માટચે આવા 11 આહારો અહીં આપવામાં આવેલા છે કે જે આપનાં વાળને બનાવી શકે છે સુંદર, મજબૂત અને ચમકાદર.

ફૅટી એસિડ યુક્ત આહાર :

ફૅટી એસિડ યુક્ત આહાર :

ઓમેગા-3 ફૅટી એસિડ આપનાં વાળને સૉફ્ટ અને રોમિયોં બનાવે છે. એટલુ જ નહીં, આ મસ્તિષ્ક માટે સારો હોવાની સાથે ઊતકો અને ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે.

ઓમેગા 3 : અળસીનાં બીજ, અખરોટ, સામન, ટ્યૂના, કાલેજ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, સફેદ સરસિયાનું તેલ.

ઝિંક યુક્ત આહાર :

ઝિંક યુક્ત આહાર :

આ ટેસ્ટોસ્ટેરોન અને શરીરમાં અન્ય હૉર્મોનનું લેવલ જાળવે છે. આની સાથે જ આ માથાની ત્વચામાં તેલ બનાવે છે કે જેનાથી ટિશ્યુમાં વધારો થાય છે કે જેથી માથાની ત્વચા અને વાળ બંને જ સ્વસ્થ રહે છે.

ઝિંક યુક્ત આહાર : ચણા, ઘઉંના બીજ, ઑઇસ્ટર, બીફ, વીલ, લીવર, રોસ્ટેડ બીફ.

પ્રોટીન યુક્ત આહાર :

પ્રોટીન યુક્ત આહાર :

પ્રોટીન વાળનો મુખ્ય આહાર છે, તો જો આપના વાફ સફેદ થઈ રહ્યા છે કે ઉતરી રહ્યા છે, તો આપના આહારમાં પ્રોટીનની ઉણપ છે.

પ્રોટીન યુક્ત આહાર : ગ્રીક દહીં, ઇંડા, કાલા, મગફળી, ફળી, વટાણા, મસૂર, ટોફૂ, ચિકન, ટર્કી.

આયર્ન યુક્ત આહાર :

આયર્ન યુક્ત આહાર :

આયર્નથી શરીરમાં કોશિકાઓમાં લોહી અને મહત્વનું ઑક્સીજન પહોંચે છે. સાથે જ આ વાળના મૂળમાં પણ પોષક તત્વો પહોંચાડે છે. બીજી બાજુ જો શરીરમાં આયર્નની ઉણપ થઈ જાય, તો તેની અસર વાળ પર પણ પડે છે.

આયર્ન યુક્ત આહાર : પાનદાર શાક (પાલક, બોક ચોએ), આખુ અનાજ, ફળી, લાલ માંસ, ટર્કી, ઇંડા, રોટલી, શંબુક, ઑઇસ્ટર, લેંથિલ્સ, પ્રુન્સ.

વિટામિન એ અને સી યુક્ત આહાર :

વિટામિન એ અને સી યુક્ત આહાર :

બંને વિટામિનો વાળના ફૉસિલને સીલ કરી સીબમ જે કે તેલિયા પદાર્થોનું ઉત્પાદન કરે છે કે જેનાથી વાળના મૂળને મજબૂતાઈ મળે છે કે જેનાથી વાળ ઉતરતા નથી. વિટામિન સી આયર્નનું ઉત્પાદન વધારે છે.

વિટામિન એ અને સી યુક્ત આહાર : સ્વિસ કાર્ડ, પાલક, બ્રોકોલી, ગાજર, મીઠા બટાકાં, કદ્દૂ, બ્લ્યૂબેરી.

મૅગ્નેશિયમ યુક્ત આહાર :

મૅગ્નેશિયમ યુક્ત આહાર :

મૅગ્નેશિયમની ઉણપથી ઇન્ફ્લેમેશન થાય છે કે જે પુરુષો અને મહિલાઓમાં વાળ ઉતરવાનું મુખ્ય કારણ છે.

મૅગ્નેશિયમ યુક્ત આહાર : બદામ, પાલક, કાજૂ, દાળ, બ્રાઉન રાઇસ.

સેલેનિયમ યુક્ત આહાર :

સેલેનિયમ યુક્ત આહાર :

એક ટ્રેસ ત્વચા કે જે શરીરમાં સેલેનો પ્રોટીનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે કે જેનાથી પ્રજનન ક્ષમતા વધે છે, ચયાપચય સારૂં રહે છે, ડીએનએ સંયોગ અને ઇમ્યુનિટી મજબૂત થાય છે. સાથે જ આ વાળને ફૉસિલ બનાવે છે કે જેથી નવા વાળનુ ઉત્પાદન થાય છે.

સેલેનિયમ યુક્ત આહાર : બ્રાઝીલ નટ્સ, ટ્યૂના, હલિબૂટ, શ્રિંપ સરડાઇન, હૅમ.

શું ન ખાવું

શું ન ખાવું

સોયા પ્રોટીન શેક :

પ્રોટીન શેક ખાસ કરીને કે જેમાં સોયા પ્રોટીન હોય તે વાળ માટે બહુ નુકસાનકારક હોય છે, કારણ કે સોયામાં હેક્સન (પેટ્રોલિયમ સૉલ્વંટ) હોય છે કે જે વાળ ઉતરવાનું કારણ બને છે.

કૉલેસ્ટ્રૉલ યુક્ત આહાર :

કૉલેસ્ટ્રૉલ યુક્ત આહાર :

કૉલેસ્ટ્રૉલ અને સૅચરૅટેડ ફૅટ યુક્ત આહાર ખાવાથી ડીએચટી (ડાઇહાઇડોટોસ્ટોસ્ટેરોન)નું સ્તર વધે છે કે જેથી વાળનાં ફૉસિલ નષ્ટ થઈ જાય છે.

દારૂ, નિકોટીન, કૅફીન યુક્ત આહાર ɖ

દારૂ, નિકોટીન, કૅફીન યુક્ત આહાર ɖ

નિકોટીન અને કૅફીન યુક્ત આહારમાં શરીરમાં મોજૂદ વિટામિન સી નષ્ટ કરે છે. તેથી પોષક તત્વો શરીરમાં નથી પહોંચી શકતાં. તેનાથી વાળ રુક્ષ અને શુષ્ક થઈ જાય છે.

કેમિકલ સ્વીટર્સ અને ફૂડ્સ :

કેમિકલ સ્વીટર્સ અને ફૂડ્સ :

પ્રોસેસ્ડ ફૂડમાં મોજૂદ સોક્રોઝ, ફ્રાકોસ અને ડેક્સટ્રોઝ જેવા ગળ્યા પદાર્થો શરીરમાંથી વિટામિન ઈ, કે અને સી જેવા આવશ્યક વિટામિન્સ નષ્ટ કરી દે છે કે જેનાથી વાળને નુકસાન પહોંચે છે.

English summary
Here’s a low down of the “must have” foods for hair loss and the “must avoid” foods that cause hair loss and keep those long tresses flowing.
Story first published: Monday, November 6, 2017, 11:08 [IST]
X
Desktop Bottom Promotion