For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દહીં મિક્સ કરી બનાવો લીલા ધાણાની ચટની

Posted By: KARNAL HETALBAHEN
|

જો ખાવાનું ફીંકુ લાગી રહ્યું છેતો તમે તેની સાથે ચટની ખાવાનું પસંદ કરો છો અને ખાસકરીને લીલાધાણાની ચટની. લીલાધાણાની ચટની બનાવવી એકદમ સરળ છે પરંતુ આજે અમે તમને બિલકુલ અલગ પ્રકારની ચટની બનાવતાં શિખવાડીશું જેમાં દહી અને સેવ મિક્સ કરવામાં આવે છે. જી હાં તે બટાકાની સેવ જેનું તૈયાર પેકેટમાં બજારમાં મળે છે. દહી અને સેવ નાખવાથી ચટનીનો સ્વાદ સો ગણો વધી જાય છે. તો ચાલો આજે રાત્રે જ્યારે પણ જમવાનું બનાવો તો તેની સાથે લીલાધાણાની ચટની બનાવવાનું બિલકુલ ભુલશો નહી.

Curd Coriander Chutney

સામગ્રી:

લીલાધાણા- 1 ઝૂડી

લીલા મરચાં- 3-4

જીરૂ- 1 ચમચી

સેવ- મુઠ્ઠીભરીને

મગફળી- અડધી ચમચી

દહી- 1 ચમચી

મીઠું- સ્વાદનુસાર

રીત-

- લીલાધાણાની ઝૂડીને સારી રીતે ધોઇ લો.

- મિક્સરમાં લીલાધાણા, દહી, લીલા મરચાં અને જીરૂ નાખો.

- દહી નાખવાથી ચટની કલર સામાન્ય ક્રીમી લાગશે.

- તમારી ચટની તૈયાર છે.

[ of 5 - Users]
Read more about: chutney veg ચટની વેજ
English summary
There are different ways to prepare coriander chutney. Here are the two most popular ways to prepare coriander chutney at home.
Story first published: Tuesday, January 3, 2017, 10:39 [IST]
X
Desktop Bottom Promotion