For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વધુ સેક્સ કરવાથી વધે છે પ્રેગ્નંસીની શક્યતા

By Lekhaka
|

જો પ્રેગ્નંસી અને સેક્સને લઈને આપ બહુ કન્ફ્યુઝ છો, તો આ આર્ટિકલ મહદઅંશે આપનું કન્ફ્યુઝન દૂર કરી શકે છે.

પ્રેગ્નંસીની શક્યતા વધારવા માટે ઘણા કપલ્સનાં મગજમાં સેક્સ સાથે રિલેટેડ ઘણા સવાલોહોય છે, પરંતુ મોટાભાગનાં લોકો પૂછવામાં ખચકાટ અનુભવે છે.

જો આપનાં મગજમાં પણ એવા જ કેટચલાક સવાલો છે, તો અમે અહીં પ્રેગ્નંસી અને સેક્સ સાથે જોડાયેલા કન્ફ્યુઝન, સવાલો વિશે જણાવી રહ્યા છીએ કે જેને વાંચીને મહદઅંશે આપનું કન્ફ્યુઝન ઓછું થઈ શકે છે.

1. ઑર્ગેઝ્મ નથી જરૂરી

1. ઑર્ગેઝ્મ નથી જરૂરી

નહીં, બિલ્કુલ નહીં, એક અંદાજ મુજબ 80 ટકા મહિલાઓ સેક્સ દરમિયાન ઑર્ગેઝ્મનો અનુભવ નથી કરી શકતી, પરંતુ આમ છતાં મહિલાઓ પ્રેગ્નંટ થાય છે.

2. ઓરલ સેક્સ કેટલું જરૂરી ?

2. ઓરલ સેક્સ કેટલું જરૂરી ?

નહીં, પરંતુ અંડોત્સર્ગ દરમિયાન ઓરલ સેક્સથી બચવું જોઇએ. સલીવામાં એંઝાઇમ હોય છે અને તે સ્પર્મને નુકસાન પહોંચાડી શકે છે.

3. કેટલી વાર સેક્સ કરશો ?

3. કેટલી વાર સેક્સ કરશો ?

સ્પર્મના શ્રેષ્ઠ સપ્લાય માટે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત સેક્સ કરવું યોગ્ય હોય છે, ત્રણ અને ચાર દિવસો સુધી સ્પર્મ જીવિત રહે છે. તેથી નિમિયત સેક્સ નિયત સપ્લાયને સુનિશ્ચિત કરે છે અને ગર્ભ ધારણની શક્યતા પ્રબળ બને છે.

4. બેસ્ટ સેક્સ પૉઝિશન કઈ છે ?

4. બેસ્ટ સેક્સ પૉઝિશન કઈ છે ?

સામાન્ય પુરુષોને સેક્સમાં આનંદ અનુભવવા માટે આ વાતની ચિંતા રહે છે, જ્યારે મહિલાઓ આ ચિંતામાં નથી પડતી કે કેવી રીતે સ્પર્મ અંદર સુધી પહોંચે.

પરંતુ સચ્ચાઈ એ છે કે આ તમામ બાબતોથી કોઈ ફરક પડતો નથી. કોઈ પણ પૉઝિશનમાં સેક્સ કરી શકાય છે કે જે સહજ અને આનંદનો અહેસાસ આપે.

5. વધુમાં વધુ સેક્સ કરવું યોગ્ય છે ?

5. વધુમાં વધુ સેક્સ કરવું યોગ્ય છે ?

ઘણી બધી મહિલાઓ આ અંગે ચિંતિત રહે છે કે બહુ વધારે સેક્સ કરી તેઓ સ્પર્મની ઉપલબ્ધતાને ઘટાડી રહી કે તેની ગુણવત્તાને અસર કરી રહી છે.

જ્યારે સચ્ચાઈ તેનાથી વિપરીત છે. જો પુરુષ પોતાનાં સ્પર્મનું સ્ટોર કરીને રાખે, તો મોટી સંખ્યામાં બહાર આવે છે, પરંતુ તેમાંની મોટાભાગની સંખ્યાનાં શુક્રાણુઓ મૃત હોય છે.

સેક્સ દરમિયાન મોટા પ્રમાણમાં પુરુષ અને મહિલાનાં જનન ક્ષમતા યુક્ત હૉર્મોન પણ રિલીઝ થાય છે. તેથી જો આપ પોતાનાં બાળક વિશે વિચારી રહ્યા હોવ, તો વધુમાં વધુ સેક્સ કરવું સારી બાબત છે.

6. શું ગર્ભ ધારણ માટે ઉત્તેજના જરૂરી છે ?

6. શું ગર્ભ ધારણ માટે ઉત્તેજના જરૂરી છે ?

પુરુષોમાં ટેસ્ટોસ્ટેરૉન સૌથી વધુ સવારનાં સમયે નિર્મિત થાય છે. આ સાબિત થઈ ચુક્યું છે કે સ્પર્મ સ્વસ્થ ત્યારે જ હોય છે કે જ્યારે ટેસ્ટોસ્ટેરૉનનું પ્રમાણ સૌથી વધુ મોજૂદ હોય છે. તેથી મૉર્નિંગ સેક્સ કરવું પ્રેગ્નંસી અને હૅલ્થ બંને માટે સારૂં હોય છે.

7. પ્રેગ્નંટ થવા માટે મહિલાઓનો લ્યુબ્રિકૅંટ્સ કે જેલનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે ?

7. પ્રેગ્નંટ થવા માટે મહિલાઓનો લ્યુબ્રિકૅંટ્સ કે જેલનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે ?

શક્ય હોય તો આપ લ્યુબ્રિકૅંટનો પ્રયોગ ન જ કરો. જોકે જે મહિલાઓ યોનિની શુષ્કતાથી પીડાય છે, તેમના માટે આ શક્ય નથી.

જો લ્યુબ્રિકૅંટ વગર સેક્સ પીડાદાયક છે, તો આપ નક્કી કરો કે આપ સલામત લ્યુબ્રિકૅંટનો ઉપયોગ કરી રહ્યા છો કે જે શુક્રાણુ માટે કોઈ પણ વિઘ્ન ઉત્પન્ન નહીં કરે અને શુક્રાણુઓને ઇંડા સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં થાય.

8. ગર્ભાધાન માટે કોઇક ફર્ટિલિટી ગૅજેટ પણ છે ખરૂ ?

8. ગર્ભાધાન માટે કોઇક ફર્ટિલિટી ગૅજેટ પણ છે ખરૂ ?

આનો સાચો જવાબ છે, કોઈ નહીં. ઘણી બધી મહિલાઓ અંડોત્સર્ગ કિટ્સ, એપ્સનો ઉપયોગ કરે છે. જોકે ગૅજેટ્સનાં કારણે આપ ફર્ટિલિટી પ્રક્રિયા પ્રત્યે બહુ વધારે સતર્ક થઈ જાઓ છો. જોકે તેનાથી તાણ પણ ઉત્પન્ન થાય છે.

9. શું બેડરૂમ પરફૉર્મન્સ પણ મહત્વનું છે ?

9. શું બેડરૂમ પરફૉર્મન્સ પણ મહત્વનું છે ?

પુરુષ સામાન્ય બેડરૂમમાં પોતાનાં પરફૉર્મન્સને લઈને ચિંતિત રહે છે અને આ તેમની ફર્ટિલિટીને કઈ રીતે પ્રભાવિત કરે છે. તેઓ કેટલી વાર સુધી ટક્યા રહે છે, કેટલી સાઇઝ છે, કેટલાં સ્પર્મ તેઓ પ્રોડ્યુસ કરે છે. આ તમામ બાબતો એક સ્વસ્થ બૅબી માટે મહત્વ ધરાવે છે.

English summary
The best way to increase your odds of getting pregnant quickly is to make sure that you are having intercourse at the right time in your cycle.
Story first published: Tuesday, March 7, 2017, 10:25 [IST]
X
Desktop Bottom Promotion