છોકરાઓ માટે વિડિયો ગેમ કઈ રીતે હાનિકારક સાબિત થઇ શકે છે

Posted By:

શું તમારો છોકરો દિવસભર વિડિયો ગેમ જ રમ્યા કરતો હોઈ તો તેનાથી ખરાબ અસર થઇ શકે છે. આજના સમયમાં છોકરાઓ ના વર્તન અને વ્યહારમાં વિડિયો ગેમનો મોટો હાથ હોઈ શકે છે.

ખરેખર આમ જોવા જઈએ તો કોઈ પણ વસ્તુની લત ખરાબ જ હોઈ છે. જો તમારો છોકરો પોતાનો વધારે પડતો સમય પરિવાર કરતા કમ્પ્યુટર પર પસાર કરે છે તો તેનાથી તેના શારીરિક અને માનસિક વિકાસ પર પણ અસર થાય છે.

તો જુઓ વિડિયો ગેમનો વધારે પડતો ઉપયોગ કઈ રીતે નુકસાન કરે છે..

આંખો પર ખરાબ અસર
  

આંખો પર ખરાબ અસર

કમ્પ્યુટરના વધારે પડતા ઉપયોગથી આંખો પર ખરાબ અસર થાય છે આંખોમાં બળતરા અને દર્દની સમસ્યા પેદા થાય છે

વિકાસમાં સમસ્યા
  

વિકાસમાં સમસ્યા

કેટલીકવાર કમ્પ્યુટરના વધારે પડતા ઉપયોગથી હાથમાં દર્દ અને વિકાસની સમસ્યા રહે છે

વજન વધવું
  

વજન વધવું

કમ્પ્યુટરની સામે વારમ વાર બેસવાથી અને કોઈ બીજી પ્રવૃત્તિ ના કરવાથી વજન વધવાની સમસ્યા પેદા થાય છે

વર્તન માં બદલાવ
  

વર્તન માં બદલાવ

કમ્પ્યુટરના વધારે પડતા ઉપયોગ થી તમે તમારા છોકરા ના વર્તન માં જે બદલાવ આવે છે તેને સાફ સાફ જોઈ શકો છો

અસમાંજક થઇ જવું
  

અસમાંજક થઇ જવું

કમ્પ્યુટરની એક બીજી દુનિયા બની જવાથી છોકરાઓ થોડા અસમાંજક થઇ જાય છે

ઉંગ ના આવવી
  

ઉંગ ના આવવી

કમ્પ્યુટરના વધારે પડતા ઉપયોગથી ઉંગ ના આવવી જેવી સમસ્યા પણ પેદા થઇ છે

અભ્યાસમાં ખરાબ પ્રદર્સન
  

અભ્યાસમાં ખરાબ પ્રદર્સન

કમ્પ્યુટરના વધારે પડતા ઉપયોગનો અસર ક્યાંક ને ક્યાંક તમારા અભ્યાસ પણ પર પડે છે

English summary

છોકરાઓ માટે વિડિયો ગેમ કઈ રીતે હાનિકારક સાબિત થઇ શકે છે

Why are computer games bad for your child? Actually, addiction towards anything has ruining effects. Now, if a child spends a whole day sitting on a couch and staring at the computer screen, his/her physical and mental health will be affected severely.
Please Wait while comments are loading...
X