For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાળકની ભૂખ ફટાફટ મટાડવા માટે બનાવો હોર્લિક્સ ડ્રિંક

By KARNAL HETALBAHEN
|

ઘણી વખત પેરેન્ટેસ તે જાણી શકતા નથી કે તેમના બળકને ભૂખ લાગી છે. એટલે તે તમને દરેક સમયે ખવડાવવું જરૂરી સમજતા નથી બની શકે છે કે તમે તમારા બાળકને હેવી ખોરાક ખવડાવી દીધો હોય પરંતુ પછી પણ તેમને જરૂરી પોષણનો ક્વોટા કદાચ પૂરો ના થયો હોય.

આ દિવસોમાં કેટલાક બાળકોમાં જાણવા મળ્યું છે કે તેમની અંદર માઈક્રોન્યૂટ્રિયન્ટસની ઉણપ થઈ જાય છે જે કે તેમની ડાયેટ પૂરી નથી કરી શકતુ.

આજકાલ બાળકો ઘરનું જમવાનું ઓછું અને બહારનું ખાવાનું વધી ખાઈ રહ્યા છે જેનાથી તેના શરીરમાં વિટામીન અને મિનરલ્સ જેવા, આયરન, જીંક, કેલ્શિયમ, વિટામીન એ, બી વગેરેની ઉણપ થવા લાગી છે. આ પોષક તત્વ બાળકના શારિરીક અને માનસિક વિકાસ માટે ખૂબ જરૂરી છે.

તેના ઉપરાંત જો બાળકના શરીરમાં પોષણની ઉણપ થઈ જાય તો તેમનું મન ભણવામાં લાગશે નહી, હાડકાં કમજોર થઈ જશે, ઈમ્યૂન સિસ્ટમ નબળી થઇ જશે અને ખૂબ વધારે પોષણની ઉણપના કારણે બાળકનો જીવ પણ જઈ શકે છે.

એક માતા-પિતા હોવાના કારણે તમારે એ જાણવું જોઈએ કે બાળક જે કઇપણ બહાર ખાય છે તેનાથી તેનું પેટ ભરાઈ તો જાય છે પણ યોગ્ય પોષણ મળતું નથી. એટલા માટે પેરેન્ટસે પોતાના બાળકને દૂધ પીવડાવવું જોઈએ જે શરીરના દરેક પોષણની ઉણપને દૂર કરે છે.

જોકે બાળકોને સાદું દૂધ પસંદ નથી હોતું તેના કારણે તે તેનાથી દૂર ભાગે છે. પરંતુ જો તમે એ સાદા દૂધમાં હોર્લિક્સ મિક્સ કરી દો તો તે વધારે ટેસ્ટી બની જશે.

હોર્લિક્સ ટેસ્ટની સાથે સાથે પોષણ વધારવાનું પણ કામ કરે છે. એટલે આજે અમે તમને બે રીતના પીવાના પીણાંની રેસિપી શેર કરી રહ્યા છીએ, જેને પીધા પછી તમારા બાળકમાં દરેક જરૂરી પોષણની કમી પૂરી જઈ જશે, આવો જાણીએ કઇ છે તે...

હોર્લિક્સ ડ્રિંક

રેસિપી ૧: માઈ ફેયર લેડી રેસિપી

શ્રેણી: ગરમ પીણું (ઈચ્છો તો ઠંડું પણ સર્વ કરી શકો છો)

હોર્લિક્સના આ મિલ્ક ડ્રિંક ઘણા બધા પોષણથી ભરેલું હોય છે જે કે બાળકની દરોરોજની જરૂરિયાતને પૂરી કરે છે. તે ના ફક્ત દૂધને ટેસ્ટી બનાવી રાખવામાં મદદ કરે છે પરંતુ તેને તાકાત અને પોષણથી પણ ભરપૂર કરે છે. તમારું બાળક તેને જરૂર પસંદ કરશે એટલે આવો જાણીએ તેને બનાવવાની રીત.

સામગ્રી-

પ્લેન હોર્લિક્સ- ૨૭ ગ્રામ

છીણેલું નારિયેળ- ૨ ચમચી

ગરમ દૂધ- ૨૦૦ એમએલ

ખાંડ- જરૂરિયાત મુજબ

ગાર્નિશ કરવા માટે ગુલાબની પાંખડી

તૈયારીનો સમય- ૫-૭ મિનીટ

ક્યારે ખવડાવશો- બ્રેકફાસ્ટ/ સાંજના સમયે

રીત-

- ૪૦ એમએલ દૂધમાં ૨૭ ગ્રામ હોર્લિક્સ મિક્સ કરો. દૂધ ઠંડુ હોવું જોઈએ.

- હવે બાકી રહેલા દૂધને ઉકાળી લો અને તેમાં છીણેલું નારિયેળ મિક્સ કરો.

- હવે ગરમ દૂધમાં ઠંડુ હોર્લિક્સવાળું દૂધ મિક્સ કરો.

- તેને એક કાચના ગ્લામાં નાંખો અને કોકોનેટ કુકીઝની સાથે સર્વ કરો.

- ઉપર ગુલાબની પાંખડીથી સજાવો.

પોષક તત્વોની જાણકારી

Energy (kcal)- 601.82

Calcium (mg)- 387.5

Protein (g)- 14.35

Fat (g)- 29.65

Carbohydrates (g)- 71.09

Sugar (g)- 8.8

રેસિપી ૨: બ્રેકફાસ્ટ

શ્રેણી: ઠંડું પીણું

આ ઠંડું પીણું ગરમીમાં બાળકોને આઈસ્ક્રીમની સાથે આપી શકાય છે. આ હોર્લિક્સ ફ્રૂટ સ્મૂથી વિટામીન અને મિનરલથી ભરેલી છે. તેને પીવાથી પેટની ભૂખ તરત જ ગાયબ થઈ જશે.

સામગ્રી-

પ્લેન હોર્લિક્સ- ૨૭ ગ્રામ

કેરીનો જ્યૂસ- ૬૦ એમએલ

કેળા- અડધુ કાપેલું

નાંરગીનો જ્યૂસ- ૬૦ એમએલ

તલ- ૧૦ ગ્રામ

મધ- સ્વાદ મુજબ

બરફના ટુકડાં

તૈયારીનો સમય- ૫-૭ મિનીટ

ક્યારે સર્વ કરશો- બ્રેકફાસ્ટ/ ટી ટાઇમ/ એકદમ સાંજના સમયે

રીત-

- બ્રેન વીટ પર મધ લગાવીને તેના પર એક ધારદાર ગ્લાસ રાખો અને જોરથી દબાવો.

- તેનાથી બ્રેડ ગોળાઈમાં બહાર નીકળી આવશે.

- પછી બધી સામગ્રીઓને બરફના ટુકડાં સાથે જ બ્લેંડરમાં પીસી લો.

- જ્યારે તે સ્મૂથ થઈ જાય ત્યારે તેને ગ્લાસમાં નાંખીને સર્વ કરો.

તેમાં રહેલા પોષક તત્વોની જાણકારી

Energy (kcal)- 268.4

Protein (g)- 6.715

Fat (g)- 3.88

Carbohydrates (g)- 80.51

Sugar (g)- 7.88

Calcium (mg)- 278

Read more about: kids parenting tips બાળક
English summary
We face a lot of issue in feeding plain milk to our kids, as the taste of it does not appeal to many children. Hence, to make this amazing food more nutritious, you can add a scoop of Horlicks to the milk, which not only makes the milk more tasty, but also provides a whole lot of micronutrients required by your child.
Story first published: Friday, March 24, 2017, 9:45 [IST]
X
Desktop Bottom Promotion