નાના બાળકને સુવડાવતી વખતે તકિયો કેમ ના લગાવવો જોઈએ?

Posted By:

ઘણા લોકોનું એવું માનવું છે કે નાના બાળકોને તકિયો લગાવીને સુવડાવવાથી તેમની તબિયત પર ખરાબ અસર પડે છે. આ સાચ્ચી વાત છે. નાના બાળકોને તકિયો લગાવવો ખતરનાક સાબિત થઇ શકે છે.

જુડવા બાળકો અંગેની પાંચ આશ્વર્યજનક વાતો

સારું રહેશે કે બાળકોને ખોળામાં કે પછી પલંગમાં સીધા જ સુવડાવી દેવા જોઈએ. જો તમારે જાણવું હોઈ કે નાના બાળકોને તકિયા પર કેમ ના સુવડાવવા જોઈએ તો તેની પાછળ નીચે મુજબના કારણો જવાબદાર છે.

શ્વાસ રુધાવો
  

શ્વાસ રુધાવો

તકિયો લગાવવાથી નાના બાળકોની શ્વાસ નળી અંદરથી દબાઈ જાય છે. તેમનું શરીર ખુબ જ નાજુક હોવાથી આ સમસ્યા થઇ શકે છે.

અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમ
  

અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમ

તકિયો લગાવવાથી અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમ થઇ શકે છે. કારણકે તકિયાથી શ્વાસ નળી અવરોધ થઇ શકે છે.

ઓવરહિટીંગ
  

ઓવરહિટીંગ

ફેન્સી તકિયા ગરમ હોઈ છે. જેને લગાવવાથી બાળકનું માથું પણ ગરમ થઇ જાય છે જે નુકસાનકારક સાબિત થાય છે.

ગળું વાકું થઇ જાય
  

ગળું વાકું થઇ જાય

તકિયા ખુબ જ નરમ હોઈ છે. જેના કારણે ગળું સીધું નથી રહી શકતું. નાના બાળકોના ગળા પાસેના હાડકાઓ ખુબ જ નાજુક હોઈ છે.

સપાટ માથું
  

સપાટ માથું

માથા પર પ્રેસર પડે છે.

Story first published: Monday, June 6, 2016, 11:15 [IST]
English summary

નાના બાળકને સુવડાવતી વખતે તકિયો કેમ ના લગાવવો જોઈએ?

5 reasons your infant doesn’t need a pillow Unlike what many think, pillows aren’t a necessity for newborns and infants.
Please Wait while comments are loading...
X