32, 34, 36 પુરૂષોને ખરેખર સ્તનની કઇ સાઇઝ ગમે લાગે છે?

Subscribe to Boldsky

પુરૂષોને બ્રેસ્ટની કઇ સાઇઝ પસંદ છે તે અંગે જાણવું ખૂબ જ કઠીન કામ છે. કેટલાક પુરૂષોને મોટા આકારના સ્તન પસંદ હોય છે જ્યારે કેટલાક પુરૂષોને નાન સ્તન સારા લાગે છે.

કેટલાક પુરૂષ એવા પણ છે જેમને સંતરા આકારના (મધ્યમ આકારના) સ્તન પસંદ હોય છે. અહીં આ લેખમાં અમે તમને જણાવીશું કે ખરેખરમાં પુરૂષોને કઇ સાઇઝના સ્તન વધુ પસંદ હોય છે તથા તેમને સૌથી વધુ કઇ સાઇઝ વધુ હોય છે.

અમે સાંભળ્યું છે કે 32, 34, 36 પુરૂષોની મનસપંદ સાઇઝ છે અને આવી મહિલાઓ પોતાની સાથીને ધૂંટણીયે પડવા મજબૂર કરી દે છે. તો આવો જાણીએ પુરૂષોને કઇ સાઇઝના સ્તન સૌથી વધુ પસંદ હોય છે અને આ રહસ્યને ખોલીએ.

thirtytwo thirtythre -thirtyfour what actually men prefer

પુરૂષોને મોટા સ્તન (બ્રેસ્ટ) કેમ પસંદ છે?
આ બધા દિમાગનો ખેલ છે. પુરૂષ પોતાના મિત્રો સમક્ષ પોતાના સાથીનો દેખાડો કરવા માંગે છે. જો તેની બાજુમાં મોટા સ્તનવાળી મહિલા હોય તો તેનો ઇગો વધી જાય છે, ખાસ કરીને તે અનમેરિડ (અવિવાહિત) યુવકોનો જેઓ એવું અનુભવે છે કે તેમને કંઇક મોટું પ્રાપ્ત કરી લીધું છે! આ એક વિચારવા જેવી બાબત છે.

thirtytwo thirtythre -thirtyfour what actually men prefer

હકિકતમાં તેમને કઇ સાઇઝ પસંદ છે?
જો કે પુરૂષોને મોટા સ્તન પસંદ હોય છે પરંતુ આવી મહિલાઓની સાથે તે થોડા સમય માટે સંબંધ રાખવાનું પસંદ કરે છે પરંતુ લગ્ન માટે તે મોટા અને ટાઇટ (ચુસ્ત) સ્તનવાળી મહિલાઓને પસંદ કરે છે. ઠીક છે, આપણે તે પુરૂષો વિશે કંઇક જ કહેશું નહી જે ઘણા વર્ષોથી મોટા સ્તનવાળી મહિલાઓ સાથે સંબંધ ધરાવે છે.

thirtytwo thirtythre -thirtyfour what actually men prefer

મહિલાઓના સ્તન મોટા હોવાથી ખબર પડે છે કે....
રિસર્ચથી જાણવા મળ્યં છે કે જે મહિલાઓના સ્તન મોટા અને ભરાવદાર હોય છે તેમની પ્રજનન ક્ષમતા સારી હોય છે. જી હાં, આ જ કારણે પુરૂષો આવી મહિલાઓ તરફ આકર્ષિત થાય છે જેમના સ્તનની સાઇઝ 34 અથવા તેનાથી વધારે હોય.

thirtytwo thirtythre -thirtyfour what actually men prefer

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ કોઇ મજાક નથી...
આ વિશે તમારે ચોક્કસ જાણવું જોઇએ. પુરૂષોને અસલી વસ્તુ પસંદ હોય છે અને નિશ્વિત છે કે તેમને પ્લાસ્ટિક પસંદ નહી આવે. જો તમે તમારા સ્તન મોટા છે તો તમારો પાર્ટનર ચોક્ક્સ તમારાથી સંતુષ્ટ અને ખુશ રહેશે.

thirtytwo thirtythre -thirtyfour what actually men prefer

બૂબ્સ પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરે છે!
ભલે પુરૂષ ગમે તેટલો પણ સજ્જન કેમ ન હોય, જાણે અજાણે તે મહિલાઓના સ્તનની તરફ જુએ જ છે. ભલે તે મોટા હોય કે નાન, પુરૂષોને તે પસંદ આવે છે. આપણે આશ્વર્ય થાય છે કે તે આવું કેમ કરે છે, જો આવું કોઇ યોગ્ય પુરૂષ દ્વારા કરવામાં આવી રહ્યું હોય તો શું આપણે આ પ્રકારે પોતાની તરફ ધ્યાન આકર્ષિત થવું સારું નથી લાગતું!

thirtytwo thirtythre -thirtyfour what actually men prefer

નિષ્કર્ષ
પુરૂષોને કઇ સાઇઝની બ્રેસ્ટ પસંદ છે તેનો કોઇ જવાબ નથી. ભલે કોઇપણ સાઇઝ હોય પુરૂષોએ જણાવ્યું કે તે છોકરીઓમાં અન્ય વાતો પણ જુએ છે (અમારો અર્થ છે ચરિત્ર) જો તમારો પાર્ટનર સાચો છે અને તમે જેવા છો તેવા તેને પસંદ છે તો બ્રેસ્ટ નાની હોય કે મોટી કોઇ ફરક પડતો નથી.

English summary
This is all about the ideal size of breasts that men enjoy. So get ready and find out the secret!
Please Wait while comments are loading...