For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હુંજા સમુદાય : આ છે દુનિયાની સૌથી સુંદર મહિલાઓ, 65 વર્ષે પણ બની શકે છે માતા

By Super Admin
|

આજે અમે આપની એવી જ મહિલાઓ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યાં છે કે જેઓ ન તો ક્યારેય વૃદ્ધ થાય છે અને નથી બીમાર પડતી. તેમની ઉપર ઉંમરની કોઈ અસર નથી થતી.

શું આપ જાણો છો કો દુનિયાની સૌથી સુંદર મહિલાઓ કોણ છે ? શું આપ જાણો છો કો આજનાં સમયમાં પણ લોકો 160 વર્ષ સુધી જીવિત રહે છે ?

જો નહીં, તો આજે અમે આપને એવી જ મહિલાઓ સાથે મળાવવા જઈ રહ્યાં છે કે જેઓ નથી ક્યારેય વૃદ્ધ થતી કે નથી બીમાર પડતી. તેમની ઉપર ઉંમરની કોઈ અસર નથી થતી. તેઓ દુનિયાની સૌથી સુંદર મહિલાઓ ગણાય છે.

પાકિસ્તાનની સુંદર મહિલાઓ

પાકિસ્તાનની સુંદર મહિલાઓ

પાકિસ્તાનની આ મહિલાઓ દુનિયામાં સૌથી સુંદર મહિલાઓ ગણાય છે. ઉત્તરી પાકિસ્તાનની કારાકોરમ પહાડીઓ પર રહેતા હુંજા લોકો હુંજા વૅલીમાં રહે છે. અહીંની મહિલાઓ ગઝબની ખૂબસૂરત હોય છે. તેમનું સૌંદર્ય દૂર-દૂર તક મશહૂર છે.

ક્યારેય બીમાર નથી પડતા

ક્યારેય બીમાર નથી પડતા

હુંજા લોકોની દુનિયાનાં સૌથી લાંબી ઉંમર ધરાવતા, ખુશ રહેતા અને સ્વસ્થ લોકોમાં ગણતરી થાય છે. હા જી, આ સમુદાયનાં લોકો ક્યારેય બીમાર નથી પડતાં. તેમની કૅંસર ફ્રી પૉપ્યુલેશનમાં ગણતરી થાય છે, કારણ કે આજ સુધી એક પણ હુંજા કૅંસરનો ભોગ નથી બન્યો.

160 વર્ષ સુધી જીવે છે મહિલાઓ

160 વર્ષ સુધી જીવે છે મહિલાઓ

હુંજા સમુદાયની મહિલાઓ 160 વર્ષ સુધી આરામથી જીવે છે. અહીંની મહિલાઓની ઉંમર 120 વર્ષ છે. અહીંની મહિલાઓ 65ની ઉંમરે પણ બાળક પેદા કરી શકે છે.

ચહેરા પર ઉંમરની અસર નહીં

ચહેરા પર ઉંમરની અસર નહીં

આ સમુદાયની મહિલાઓ ક્યારેય વૃદ્ધ નથી થતી. તેમની ઉપર ઉંમરની અસર નથી પડતી. તેમની વસતિ લગભગ 87 હજાર છે. માનવામાં આવે છે કે આ લોકો એલેક્ઝેંડર ધ ગ્રેટની સેનાનાં વંશજો છે કે જેઓ ચોથી સદીમાં અહીં આવ્યા હતાં.

કેવી રીતે રહે છે સ્વસ્થ ?

કેવી રીતે રહે છે સ્વસ્થ ?

હુંજા સમુદાયનાં લોકોની લાંબી ઉંમર પાછળ તેમનું ખાન-પાન છે. તેઓ વધુમાં વધુ અખરોટનો ઉપયોગ કરે છે. એટલુ જ નહીં, તેમનાં ડાયેટમાં કાચી શાકભાજીઓ, ફળો, અનાજ, બારલે, માવા ઉપરાંત દૂધ, ઇંડા અને ચીઝનો પણ સમાવેશ થાય છે.

2-3 મહિનાઓ સુધી નથી જમતા

2-3 મહિનાઓ સુધી નથી જમતા

પોતાને સ્વસ્થ રાખવા માટે આ લોકો વર્ષમાં 2થી 3 મહિલાઓ સુધી જમતા જ નથી. આ દરમિયાન તેઓ માત્ર જ્યૂસ લે છે. એવું એટલા માટે કે જેથી તેઓ ફિટ રહી શકે.

English summary
the members of the Hunza Community, consisting of 87,000 people live in the mountains of northern Pakistan with an average life-span of about 120 years.
Story first published: Wednesday, May 3, 2017, 9:35 [IST]
X
Desktop Bottom Promotion