For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફ્રેંડશિપ ડે પર ગર્લફ્રેંડ્સને આપી શકો છો આ 5 આકર્ષક ભેટ

By Kumar Dushyant
|

' A friend in need is a friend indeed' આ કહેવત સાચા મિત્ર માટે ફિટ બેસે છે. એટલા માટે મિત્રોને મિત્રતા દર્શાવવા માટે આ ફ્રેંડશિપ ડે ઉજવવામાં આવે છે. આ આ અવસર પર એક મિત્ર દ્વારા બીજા મિત્રને એક આકર્ષક ભેટ આપીને વધુ નજીક લાવી શકાય છે. તો અમે તમને જણાવી રહ્યાં છીએ 5 એવી એફોર્ડેબલ ભેટ જે ગર્લફ્રેંડ્સને આપીને તમે તેનું દિલ જીતી શકો છો.

આકર્ષક ડ્રેસ

આકર્ષક ડ્રેસ

જી હાં કપડાં ગર્લફ્રેંડ્સ માટે ફ્રેંડશિપ ડે પર એક શાનદાર ગિફ્ટમાંથી એક છે. બસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારી ફ્રેંડને કયો કલર વધુ પસંદ છે. તમારા મનપસંદ કલરવાળો ડ્રેસ મેળવીને તે ખુશીથી નાચી ઉઠશે.

કિટી પાર્ટીમાં મહિલાઓ કરે છે આવી અજીબો-ગરીબ વાતો

કોસ્મેટિક અને પર્સ

કોસ્મેટિક અને પર્સ

છોકરીઓ માટે સૌથી વધુ આકર્ષક ભેટ કોસ્મેટિક કે પછી પર્સ છે જે વધુ સમય તેમની પાસે રહે છે. એવામાં તમે તેમની પસંદની કોઇ કોસ્મેટિક આઇટમ કે પછી ડિઝાઇનર પર્સ આપીને તેમનું દિલ જીતી શકો છો મિત્રતામાં વધુ મિઠાશ મેળવવામાં વધુ સફળતા મળશે.

ડિસ્ટન્સ રિલેશનશિપ તરોતાજા રાખવાની 10 Tips

ફૂલ અને ફ્રેગ્રેંસેજ

ફૂલ અને ફ્રેગ્રેંસેજ

બિલકુલ સાચુ, ફૂલ અને ફ્રેગ્રેંસેજ ગર્લ્સ માટે તે વસ્તુઓ છે જે તેમને સૌથી આકર્ષિત કરે છે. ફ્રેંડશિપ ડેના અવસર પર સુંદર ફૂલોનો ગુલદસ્તો અથવા તેમની પસંદનું પરફ્યૂમ આપશો તો તે ખુશ થઇ જશે.

ફ્લર્ટ કરનાર પુરૂષોને કેવી રીતે ઓળખશો

કાર્ડ્સ અને ચોકલેટ

કાર્ડ્સ અને ચોકલેટ

આકર્ષક લાઇન્સવાળા કાર્ડ્સ અને ચોકલેટ તે કામ કરે છે જે મોંઘી ગિફ્ટ પણ કરી શકતી નથી. તમારે બસ કાર્ડ આપતી વખતે તેના પર લખેલી લાઇન્સ અને ચોકલેટ આપતી વખતે તેમની પસંદના ટેસ્ટનું ધ્યાન રાખવાનું છે. અને પછી જુઓ કમાલ.

આ 10 પ્રકારની બહેનપણીઓ હશે તો તમે રહેશો ખૂબ ખુશ

જ્વેલરી અને મોબાઇલ ફોન

જ્વેલરી અને મોબાઇલ ફોન

છોકરીઓને જ્વેલરી હંમેશાથી આકર્ષિત કરી રહી છે એવામાં તમે તેમને તેમની પસંદની કોઇ સુંદર જ્વેલરી ભેટમાં આપી શકો છો. જો આ સંભવ નથી તો મોબાઇલ ફોન પણ આકર્ષક ગિફ્ટના રૂપમાં એક સારો વિકલ્પ છે. તમે તમારી જરૂરિયાતને પુરી કરનાર કોઇપણ બ્રાંડેડ કંપની અથવા પિંક કલરવાળો ફીચર અથવા સ્માર્ટફોન તેમને ગિફ્ટ કરી શકો છો તો તેમની ખુશીનું ઠેકાણું રહેશે નહી.

એવી 7 વાતો જે પુરૂષ તમારા પાસે ઇચ્છે છે પરંતુ કહેશે નહી

English summary
The first Sunday of August is a day dedicated to celebrate the unusual yet beautiful bond called friendship.
Story first published: Sunday, August 3, 2014, 12:08 [IST]
X
Desktop Bottom Promotion