For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, સમગ્ર વિશ્વમાં દારૂ અંગે બનાવવામાં આવેલા વિચિત્ર નિયમો

By Super Admin
|

દુનિયાનાં તમામ દેશોમાં દારૂ અંગે જુદા-જુદા કાયદા અને કાનૂન છે. જુઓ ક્યાંક જાણે-અજાણે આપે કોઈ કાનૂન તો નથી તોડ્યો.

દારૂનું સેવન એક વિવાદાસ્પદ મુદ્દો છે. દુનિયામાં ઘણા બધા લોકોનું માનવું છે કે દારૂનું નિયમિત સેવન આરોગ્ય માટે સારૂ હોય છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે તે આરોગ્ય માટે ફાયદાકારક નથી. સૌના પોત-પોતાનાં તર્કો છે. એમ તો જાહેર તેને સારૂ નથી ગણવામાં આવતું અને તેના ઉપર અનેક સ્થળોએ પ્રતિબંધ પણ છે.

દુનિયાના તમામ દેશોમાં દારૂ અંગે જુદા-જુદા કાયદા અને કાનૂનો છે. આજે અમે એવા જ કેટલાક કાયદાઓ વિશે જણાવીશું કે જે દુનિયાનાં અનેક દેશોમાં દારૂ મુદ્દે લાગૂ કરવામાં આવ્યાં છે :

1. નશામાં ચૂર ડ્રાયવર્સે કરવું પડે છે ફાયરિંગ સ્ક્વૉડનો સામનો અલ સલ્વાડોર

1. નશામાં ચૂર ડ્રાયવર્સે કરવું પડે છે ફાયરિંગ સ્ક્વૉડનો સામનો અલ સલ્વાડોર

અલ સલ્વાડોરમાં નશામાં ધુત્ત ડ્રાઇવર્સને થોડીક ગંભીર સજા ભોગવવી પડે છે. તેમને નશામાં ગાડી ચલાવતા ફાયરિંગ સ્ક્વૉનો સામનો કરવો પડે છે. આવું મોતની સજા સંભળાવવા માટે નહીં, પણ બોધપાઠ આપવા માટે કરાય છે અને તના માટે કાયદામાં કડક જોગવાઈ પણ છે.

2. ક્લબ કે પબમાં દારૂ પીવો કાયદાકીય

2. ક્લબ કે પબમાં દારૂ પીવો કાયદાકીય

યુનાઇટેડ કિંગ્ડમમાં પબ કે ક્લબમાં દારૂ પીવાને નથી ખોટુ ગણવામાં આવે છે કે નથી કોઈ ગુનો. જોકે સરકાર દ્વારા સ્ટાન્ડર્ડ ડ્રિંકનાં પ્રમાણને નક્કી કરાયું છે અને તે પ્રમાણથી વધુ સેવન કરવાથી આપ કાર કે કોઈ પણ વાહન ડ્રાઇવ નથી કરી શકતાં.

એમ તો આપને જણાવી દઇએ કે ક્લબ કે પહનો માલિક આપને ક્યારેય પણ ન પીવા માટે નહીં કહે અને તે કોઇક એવા કાયદોનો ઇનકાર પણ કરી શકે, પરંતુ સાવચેતી દાખવતા યૂકેમાં માત્ર 8 ટકા અલ્કોહલ લેવું જ યોગ્ય રહે છે. અમે કોઈ ઇતિહાસકાર નથી, પરંતુ અમારૂ માનવું છે કે 1872નાં ફન એક્ટનાં નિષેધથી આ લાગૂ છે.

3. નશામાં ગાયને રાઇડ કરવા પર પ્રતિબંધ

3. નશામાં ગાયને રાઇડ કરવા પર પ્રતિબંધ

જૂના નિયમો મુજબ જે પણ અત્યારે પુસ્તકોમાં મોજૂદ છે કે ત્યાં નશામાં ધુત્ત થઈ ગાયને હાંકવા પર પ્રતિબંધ છે. હવે, આપ કલ્પના કરો કે આ કાયદાઓને કેટલી મજબૂરીમાં લાગૂ કરવામાં આવ્યા હશે, જ્યારે તેનાથી ઘણી બધી ઘટનાઓ ઘટિત થઈ હશે.

4. 3.5 ટકાથી વધુને માત્ર સરકારી કર્મચારીઓ જ વેચી શકે

4. 3.5 ટકાથી વધુને માત્ર સરકારી કર્મચારીઓ જ વેચી શકે

સ્વિડનમાં એવો વિચિત્ર નિયમ છે કે ત્યાં જો એક સ્ટાન્ડર્ડ મર્યાદાથી વધુ ટકા વાળું અલ્હોકલ છે, તો તેને માત્ર સરકારી કર્મચારી જ વેચી શકે છે એટલે કે આપને સરકારી સ્ટોર પર જ 3.5 ટકાથી વધુ ધરાવતી દારૂ મળી શકે છે કે જે સરકાર દ્વારા ઠેક-ઠેકાણે ચલાવવામાંઆવે છે. આ કાનૂન માત્ર સ્વિડનમાં લાગુ છે કે જ્યાં હજી પણ તેનું પાલન કરવામાં આવે છે.

5. બાર ટેંડર્સ પોતાની દારૂને ઇન્ફશયૂઝ નથી કરી શકતા

5. બાર ટેંડર્સ પોતાની દારૂને ઇન્ફશયૂઝ નથી કરી શકતા

ફ્લેવર શરાબ બહુ લોકપ્રિય છે અને તેને કૅનેડામાં બહુ પસંદ કરવામાં આવે છે. તેને પુરુષ હોય કે મહિલા, ખૂબ પસંદ કરે છે. એવામાં જો આપને કોઇક સ્પેશિયલ ફ્લેવરનો દારૂ જોઇએ, તો આપે કોઇક બ્રાંડનું જ લેવું પડશે. ત્યાંનાં પબ કે બાર ટેંડર્સ, પોતાના દારૂને પરિવર્તિત નથી કરી શકતાં કે નથી કોઈ ફ્લેવર એડ કરી શકતાં. એવો કાનૂન છે.

6. મહારાષ્ટ્રમાં દારૂ પીવો છે, તો જોઇએ ડ્રાઇવિંગ લાયસન્સ

6. મહારાષ્ટ્રમાં દારૂ પીવો છે, તો જોઇએ ડ્રાઇવિંગ લાયસન્સ

ભારતમાં ગુજરાત અને બિહાર જેવા રાજ્યોમાં દારૂબંધી છે, તો યૂપીમાંઆપ સરળતાથી સરકારી ઠેકાઓથી દારૂ લઈ શકો છો, પરંતુ જો આપ મહારાષ્ટ્રમાં છો, તો આપે દારૂ લેવા માટે ડ્રાઇવિંગ લાયસંસ બતાવવું ખૂબ જરૂરી છે કે જે આપનાં નામનું જ હોવું અનિવાર્ય છે. આ ચક્કરમાં ઘણા લોકો પોતાનું લાયસંસ બનાવવા માટે આતુર રહે છે અને ડીએમવીનાં ચક્કર લગાવે છે.

7. ગાડી ચલાવવા માટે બ્રિથલાઇઝર

7. ગાડી ચલાવવા માટે બ્રિથલાઇઝર

ઘણા સ્થળોએ ફ્રાંસમાં આપને ગાડી ચલાવવા માટે આપની પાસેપોતાનું બ્રિથલાઇઝર રાખવું આવશ્યક હોય છે. જો આપની પાસે તે નતી, તો આપની ત્યાંની પોલીસ ધરપકડ કરી શકે છે.

ફ્રાંસમાં ડ્રાઇવિંગ અંગે ખૂબ કડક નિયમો છે. એવામાં જો આપે ગાડી ચલાવવાની હોય, તો આપે તેનું પાલન કરવું જ પડશે.

8. બીયરની આયાત કાયદાકીય ગુનો

8. બીયરની આયાત કાયદાકીય ગુનો

નાઇઝીરિયામાં બીયરનો બહુ મોટો ઉદ્યોગ છે - માત્ર આફ્રિકન દેશોમાં સૌથી મોટું બિયર માર્કેટ દક્ષિણ આફ્રિકામાં છે.

આશ્ચર્યની વાત એ છે કે આપ નાઈઝીરિયામાં બહારથી બીયર લાવી નથી શકતાં. તેના માટે કડક નિયમો અને કાનૂનો છે અને તેને ગુના તરીકે ગણવામાંઆવે છે. બીજી બાજુ તેની પાછળનું કારણ પણ બિલ્કુલ યોગ્ય છે, કારણ કે તે તેમના અર્થતંત્રને વધારવામાટે યોગ્ય પ્રયાસ છે. આ ત્યાંનાંરાજકુમારનો નિર્ણય હતો.

9. સિડનીમાં દારૂ વેચવું ખૂબ જટિલ કામ

9. સિડનીમાં દારૂ વેચવું ખૂબ જટિલ કામ

જો આપ મૅડ મૅક્સ ફિલ્મ જોઈ ચુક્યા છો, તો આપને મહદઅંશે ત્યાંનાં વિશે ખબર પડી ગઈ હશે કે ત્યાંનો માહોલકેવો છે, પરંતુ જો આપને જણાવવામાં આવે કે સિડનીમાં દારૂ વેચવો ખૂબ જટિલ કાર્ય છે, તો આપને થોડુક આશ્ચર્ય થશે. હા જી, એવું જ છે. સિડનીમાં શરાબ વેચવો બહુ જ કાનૂની ગુંચવણ વાળું કામ છે.

10. જાહેરમાં એક ગ્લાસ ડ્રિંક જ લઈ શકે છે પરિણીત મહિલાઓ

10. જાહેરમાં એક ગ્લાસ ડ્રિંક જ લઈ શકે છે પરિણીત મહિલાઓ

બોલ્વિયામાં નૈતિક કારણોનાં પગલે પરિણીત મહિલાઓ જાહેરમાં માત્ર એક જ ગ્લાસ ડ્રિંક લઈ શકે છે. આ નિયમ બાર કે રેસ્ટોરંટની બહાર લાગુ થાય છે. ત્યાંનો કાનૂનકહે છે કે આવું કરવાથઈ મહિલાઓ પુરુષો સાથે ફ્લર્ટ નથી કરતી અને તેમની પરિણીત જિંદગી બરાબર રહે છે. આ નિયમ માત્ર મહિલાઓ માટે છે, તે પણ માત્ર બારની બહાર.

11. રાત્રે 12થી સવારે 11 અને બપોરે 2થી સાંજે 5 : નથી ખરીદી શકાય દારૂ

11. રાત્રે 12થી સવારે 11 અને બપોરે 2થી સાંજે 5 : નથી ખરીદી શકાય દારૂ

થાઈલૅંડમાં દારૂ ખરીદવો કાનૂની રૂપે યોગ્ય છે, પરંતુ તેના માટે સમય નક્કી કરાયેલો છે. અહીં મધ્ય રાત્રિથી સવારે 11 અને બપોરે 2થી 5નાં સમયમાં દારૂ પર પ્રતિબંધ છે. આ દરમિયાન દારૂ ખરીદવા પર પ્રતિબંધ છે. જો આપને થાઈલૅંડમાં દારૂ પીવો છો, તો આપની પાસે માત્ર થોડાક જ કલાકોનો સમય રહે છે.

12. ચૂંટણીનાં દિવસે ન ખરીદી શકાય દારૂ

12. ચૂંટણીનાં દિવસે ન ખરીદી શકાય દારૂ

ટર્કીમાં ચૂંટણીનાં દિવસે દારૂ પર બૅન લાગી જાય છે. અહીં આ દિવસ બે કાર્યોપર ધ્યાનઆપવામાંઆવે છે કે વોટ આપો અને વોટ નહીં કરનારને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ધિક્કાર વરસાવો.

13. અંડરવૅરમાં રાખી શકાય બે બીયર

13. અંડરવૅરમાં રાખી શકાય બે બીયર

આ સ્કૉટલૅંડનો વિચિત્ર નિયમ છે કે ત્યાં પુરુષો પોતાનાં અંડરવૅરમાં કિલ્ટને લગાવી બે બિયર રાખી શકે છે અને તે સમ્પૂર્ણતઃ લીગલ છે.

જોકે, હવે આ નિયમનું હાલનાં સમયમાં કોઈ ઔચિત્ય નથી, પરંતુ એવું છે.

14. સ્તનોથી બીયરની બોતલ તોડવા પર પ્રતિબંધ

14. સ્તનોથી બીયરની બોતલ તોડવા પર પ્રતિબંધ

આ નિયમ મહિલાઓની બદમાશીને ધ્યાનમાં રાખતા બનાવવામાં ાવ્યો હતો કે જેના હેઠળ મહિલાઓ પોતાનાં સ્તોનથી બિયરની કૅનને ન ચોંટાડી શકે. આવો કાયદો એક મહિલા દ્વારા આ હરકત કરવામાં આવતા બનાવવામાં આવ્યો હતો.

English summary
Take a look at these bizarre drinking laws from around the world and try to figure out if you're accidentally an international criminal.
Story first published: Tuesday, May 23, 2017, 10:30 [IST]
X
Desktop Bottom Promotion