For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓની સેક્સુઅલિટી સાથે જોડાયેલા રસપ્રદ રહસ્ય

સામાન્ય રીતે એક મહિલાના મગજમાં ભાવનાત્મક તણાવની સાથે જ યૌન ઈચ્છા જેવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે એક સાથે ચાલી રહી હોય છે. આવો જાણીએ મહિલાઓથી જોડાયેલ કેટલાક દિલચસ્પ તથ્યો વિશે.

By KARNAL HETALBAHEN
|

કહે છે કે મહિલાઓ કોઈ રહસ્યથી ઓછી હોતી નથી. કેમકે તેમના શરીર સાથે જોડાયેલી એવી ઘણી વાતો હોય છે જેના વિશે સાંભળીને લોકો દંગ રહી જાય છે. આ આર્ટિકલમાં અમે આજે મહિલાઓની કામુકતા સાથે જોડાયેલી વાતો શેર કરીશું.

સામાન્ય રીતે એક મહિલાના મગજમાં ભાવનાત્મક તણાવની સાથે જ યૌન ઈચ્છા જેવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે એક સાથે ચાલી રહી હોય છે. આવી જ ઘણી વાતો છે જે મહિલાઓના મગજમાં ચાલે છે અને આ વાતોથી તેમના શરીર સાથે જોડાયેલા દિલચસ્પ તથ્યો વિશે ખુલાસો થાય છે. આવો જાણીએ મહિલાઓથી જોડાયેલ કેટલાક દિલચસ્પ તથ્યો વિશે.

તથ્ય ૧-

તથ્ય ૧-

કદાચ પુરુષ આ આર્ટિકલને વાંચી રહ્યા હોય! અભ્યાસમાં ખુલાસો થયો છે કે મહિલાઓ જેટલું વધારે ઓર્ગેજ્મનો અનુભવ કરે છે, તેટલું જ તેમને પીરિયડ દરમ્યાન દર્દ ઓછું થાય છે.

તથ્ય ૨-

તથ્ય ૨-

મહિલાઓના કિલ્ટોરિસ તેમના આખા જીવનકાળ દરમ્યાન વિકસિત થતો રહે છે. જ્યાં સુધી કે તે મેનોપોઝની સ્થિતીમાં ના આવી જાય. ટીનએજની તુલનામાં તેનો આકાર મેનોપોઝ આવવા સુધી ત્રણ ગણો વધી જાય છે.

તથ્ય ૩-

તથ્ય ૩-

હાયમનના ફાટવાથી વર્જનીટીનું કંઈ લેવા દેવા હોતું નથી. તે નિયમિત એક્ટિવિટિઝ જેમકે દોડવું અને હોર્સ રાઈડિંગના કારણે પણ ફાટી શકે છે.

ફેક્ટ ૪-

ફેક્ટ ૪-

એક મહિલાના શરીરમાં ઈંડા બનતા ૨૪ થી ૪૮ કલાકનો સમય લાગે છે, જ્યારે પુરુષના સ્પર્મ મહિલાના શરીરમાં ૪૮ કલાક સુધી જ જીવિત રહી શકે છે.

ફેક્ટ ૫-

ફેક્ટ ૫-

મહિલાઓ બીજી ઋતુની તુલનામાં ગરમીમાં સેક્સ કરવું વધારે પ્રિફર કરે છે. આ ઋતુની ખૂશ્બુના કારણે હોય છે.

ફેક્ટ ૬-

ફેક્ટ ૬-

કિલ્ટોરિસ મહિલાના શરીરમાં ફક્ત એક જ કામ કરે છે સેક્સ દરમ્યાન મહિલાઓને ઉત્તેજિત કરવાનું. તેના ઉપરાંત તેનું બીજું કોઈ કાર્ય હોતું નથી.

ફેક્ટ ૭-

ફેક્ટ ૭-

અભ્યાસમાં આ વાતનો ખુલાસો થઇ ગયો છે કે ૭૫ પ્રતિશત મહિલાઓ કિલ્ટોરિસમાં ઉતેજનાના કારણે જ ઓર્ગેજ્મ સુધી પહોંચી જાય છે. દિલચસ્પ છે ને..?

ફેક્ટ ૮-

ફેક્ટ ૮-

તમેન જાણીને નવાઈ લાગશે પરંતુ આ સાચુ છે કે જે મહિલાઓ ૪૦ની ઉંમર પાર કરી જાય છે. તે મહિલાઓ ૪૦ થી ઓછી ઉંમરની મહિલાઓની તુલનામાં સરળતાથી ઓર્ગેજ્મ સુધી પહોંચી જાય છે.

ફેક્ટ ૯-

ફેક્ટ ૯-

કેટલીક મહિલાઓ ૨ યૂટેરસ અને ૨ વર્જનિના સાથે જન્મે છે. આ ત્યાં સુધી તેમને જાણવા નથી મળતું જ્યાં સુધી માસિક ચક્ર દરમ્યાન કોઈ જટિલતા સામે ના આવે કે ભારે માત્રામાં બ્લીડિંગ ના થાય.

ફેક્ટ ૧૦-

ફેક્ટ ૧૦-

એવી કોઈપણ મહિલા નથી જેના બ્રેસ્ટનો આકાર એક સરખો હોય. એક બ્રેસ્ટ હંમેશા બીજા બ્રેસ્ટની તુલનામાં મોટું હોય છે.

English summary
These are some of the most interesting facts about a womans sexuality that all should know about. Check them out..
Story first published: Thursday, April 20, 2017, 10:56 [IST]
X
Desktop Bottom Promotion