For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 10 રીતે તમારી જીંદગીને બરબાદ કરી દે છે સ્માર્ટફોન

By Kumar Dushyant
|

સમય બદલાઇ ગયો છે અને આપણે દિવસે ને દિવસે ટેક્નોલોજી પર વધુ નિર્ભર થતા જઇ રહ્યાં છીએ, અને સૌથી વધુ નિર્ભરતા ફોન પર થઇ રહી છે. ફોન આવ્યો તો ઘડીયાળ પહેરવાનું ભૂલી જઇએ છીએ, ફોન આવ્યો તો ટોર્ચ મુકવાનું ભૂલી ગયા અને ના જાણે કઇ-કઇ વસ્તુઓ રાખવાનું ભૂલી ગયા. ચોક્કસપણે સ્માર્ટફોને આપણી લાઇફને સરળ બનાવી દિધી પરંતુ ઘણી વસ્તુઓમાં સમસ્યા પણ આવવા લાગી છે, સ્માર્ટફોન, કઇ રીતે આપણા જીવનને બરબાદ કરે છે આવો જાણીએ 10 પ્રકારે:

સંબંધોને ખતમ કરી દે છે

સંબંધોને ખતમ કરી દે છે

મોબાઇલ પર ચિપકી રહેનાર લોકો પોતાના સંબધોને પોતે જ ખતમ કરી દે છે. તેમને સંબંધોની કદરમાં કોઇ રસ રહેતો નથી.

આઇ ફિટનેસ

આઇ ફિટનેસ

લોકો ફિટ રહેવા માટે ખુલી હવાનો નહી પરંતુ વીડિયોનો ઉપયોગ કરે છે. તેનાથી તે સ્વસ્થ નહી પરંતુ બિમાર થાય છે. નેચરની સાથે રહેવું વધુ ફાયદાકારક હોય છે ના કે વીડિયો સાથે.

પ્રોબ્લેમેટિક મોબાઇલ ફોનનો ઉપયોગ

પ્રોબ્લેમેટિક મોબાઇલ ફોનનો ઉપયોગ

ઘણા ડૉક્ટરોનું કહેવું છે કે આજકાલ લોકોને મોબાઇલ ફોનનું વ્યસન થઇ ગયું છે તે દર વખતે મોબાઇલનો ઉપયોગ કરે છે.

ટેક્નોલોજી પર વિશ્વાસ

ટેક્નોલોજી પર વિશ્વાસ

તમને ટેક્નોલોજી પર વિશ્વાસ છે તો ખૂબ સારી વાત છે પરંતુ એક હદથી વધુ તેનો ઉપયોગ તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારું મગજ નબળું થઇ શકે છે કારણ કે તમે ફક્ત ફોનની વાત માનો છે ના કે તમારી.

તમારા બાળકો બીજું કંઇ શીખતા નથી

તમારા બાળકો બીજું કંઇ શીખતા નથી

તમે ઓછા સંકલ્પવાળા હોવ છો અને તમારા બાળકો વધુ સ્માર્ટ થઇ જાય છે. પરંતુ તે કંઇ પણ શિખી શકતા નથી, બિલકુલ વ્યવહારિક હોતા નથી અને શારીરિક રીતે અસક્ષમ થઇ જાય છે.

વૉક એન્ડ ટૉક- બેકાર આઇડિયા

વૉક એન્ડ ટૉક- બેકાર આઇડિયા

વૉક એન્ડ ટૉકવાળો આઇડિયા બિલકુલ બેકાર છે, રસ્તા પર વાત કરતાં કરતાં ચાલશો નહી નહીંતર તમને ઇજા પહોંચી શકે છે. જે લોકો આમ કરે છે તેમને ઘણીવાર સમસ્યા પણ થાય છે અથવા ઇજા પણ પહોંચે છે.

ફોન ખોવાઇ ગયો સિંડ્રોમ

ફોન ખોવાઇ ગયો સિંડ્રોમ

ઘણી લોકોને શૉક લાગે છે કે અરે તેમનો ફોન ક્યાં ખોવાઇ ગયો અને મળી જતાં હાશ જેવો અહેસાસ થાય છે. તમારી શાંતિ ખોવાઇ જાય છે કારણ કે તમે દરવખતે ફોનને સાથે રહો છો.

દર વખતે સેલ્ફી લેવી

દર વખતે સેલ્ફી લેવી

સેલ્ફી લેવી, ત્યારબાદ તેને સોશિયલ સાઇટ્સ પર અપલોડ કરવી, આજકાલ ખૂબ સામાન્ય વાત છે. દરેકને સેલ્ફી લેવી ગમે છે જો તેની પાસે ફ્રંટ કેમેરાવાળો સ્માર્ટફોન છે. છોકરીને પાઉટ કરતાં સેલ્ફી લેવાનું ખૂબ પસંદ હોય છે. લોકો આમ કરીને એવું દર્શાવવા માંગે છે કે તે ત્યાં છે અને આજકાલ શું કરી રહ્યાં છે, કેટલું ચિયર કરી રહ્યાં છે.

પોતાની જીંદગીને હંમેશા ટ્વિટ કરવી

પોતાની જીંદગીને હંમેશા ટ્વિટ કરવી

સ્માર્ટફોન હશે તો તેમાં ટ્વિટર પણ હશે અને તમે દરેક વાતને ટ્વિટ પણ કરશો. તેનાથી તમે નાનામાં નાની વાતને પણ ઇન્ટરનેટ પર પોતાના વિશે અપલોડ કરી દો છો જે સારી ટેવ નથી.

સેક્સમાં પણ વિધ્ન

સેક્સમાં પણ વિધ્ન

તમે તમારા પાર્ટનરની આંખોમાં આંખો નાંખીને પ્રેમ કરવાનું શરૂ કરો છો કે અચાનક ફોનમાં પિંગ આવે છે કે અને તમારું માઇન્ડ ડાઇવર્ટ થઇ જાય છે. આ પ્રકારે તમે સેક્સથી વંચિત રહી જાવ છો અને તમારા પાર્ટનર સાથે તમારી મગજમારી થઇ જાય છે.

English summary
Of course, smartphones have made lives easier, communication simpler and distances shorter, but as we know, a lot of sugar kills the taste of the tea. Here are 10 reasons why you would want to give your smartphone a break.
Story first published: Monday, November 10, 2014, 12:31 [IST]
X
Desktop Bottom Promotion