For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આમ જાણો કે આપને સ્લીપિંગ પિલ્સની લત લાગી રહી છે

By Super Admin
|

અભ્યાસો મુજબ ઊંઘની ગોળીઓનું સેવન આરોગ્ય માટે ખૂબ જ ઘાતકહોય છે. તેની અનેક સાઇડ ઇફેક્ટ પણ હોય છે કે જે લાંબા ગાળા માટે મસ્તિષ્ક પર પ્રભાવ છોડી દે છે અને સાથે જ મગજની ક્રિયાવિધિને પણ ઓછી કરી નાંખે છે.

અભ્યાસો મુજબ ઊંઘની ગોળીઓનું સેવન આરોગ્ય માટે ખૂબ જ ઘાતકહોય છે. તેની અનેક સાઇડ ઇફેક્ટ પણ હોય છે કે જે લાંબા ગાળા માટે મસ્તિષ્ક પર પ્રભાવ છોડી દે છે અને સાથે જ મગજની ક્રિયાવિધિને પણ ઓછી કરી નાંખે છે.

જો આપ લાંબા સમયથી ઊંઘની ગોળીઓનું સેવન કરો છો, તો આપની બૉડીની ફંક્શનિંગ બદલાઈ જશે અને તેના પર નકારાત્મક અસર પડશે.

તે પછી જો આપ વગર ગોળીઓએ સૂવા માંગશો, તો આપને ઊંઘ પણ નહીં આવે અને અન્ય ઘણી સમસ્યાઓ પણ ઊભી થશે. આવો જાણીએ કે ઊંઘની ગોળીની લતે ચઢેલા લોકો માટે કયા 8 ચેતવણી સંકેતો છે કે જે તેમના માટે હાનિકારક છે :

1. દવાથી પીછો ન છોડાવી શકવો -

1. દવાથી પીછો ન છોડાવી શકવો -

ઊંઘની ગોળીઓની લત લાગી ગયા બાદ તેનાથી પીછો છોડાવવો બહુ મુશ્કેલ હોય છે. તે પછી તાણ, હાર્ટ રેટનું વધવું અને ચિડિયાપણુ વગેરે સમસ્યાઓ પેદા થવા લાગે છે.

2. ખોરાક વધવો -

2. ખોરાક વધવો -

જો આપ હાલમાં એક ગોળી લઈને સૂવો છો, તો થોડાક સમય બાદ તેની અસર ઓછી થશે અને આપને બે ગોળીઓની જરૂર પડશે. એવામાં તે બહુ જ ઘાતક સંકેત છે.

3. રસ ઉડી જવો -

3. રસ ઉડી જવો -

ઊંઘની ગોળીઓનું સેવન કરનારાઓની ઇચ્છઆઓ સમાપ્ત જેવી થઈ જાય છે. તેઓ માત્ર જીવન જીવે છે. તેમનાં કોઈ રસ નથી રહી જતો.

4. ડ્રગ્સ અંગે ઑબ્સેશન -

4. ડ્રગ્સ અંગે ઑબ્સેશન -

જે લોકો ઊંઘની દવાઓનું સેવન કરે છે, તેમનામાં ડ્રગ્સ અને અન્ય નશીલી ઔષધિઓ અંગે ક્રૅઝ થઈ જાય છે અને તેઓ તે તરફ અગ્રેસર થઈ જાય છે.

5. સુસાઇડનો ખતરો વધવો -

5. સુસાઇડનો ખતરો વધવો -

ઊંઘની ગોળીઓનું સેવન કરનારાઓમાં સૌથી વધુ સુસાઇડનો ખતરો હોય છે, કારણ કે તેઓ માનસિક રીતે ક્યાંક ને ક્યાંક પરેશાન હોય છે.

6. દવા છોડવામાં નિષ્ફળ થવું -

6. દવા છોડવામાં નિષ્ફળ થવું -

ઊંઘની દવાની લતે ચઢેલા લોકો માટે તેને છોડવામાં પરસેવો છૂટી જાય છે અને તેઓ લગભગ તેમાં નિષ્ફળ જ રહે છે. તેથી તેમનામાં તાણ ઓર વધી જાય છે.

7. એક કરતા વધુ ડૉક્ટર્સ પાસે જવું -

7. એક કરતા વધુ ડૉક્ટર્સ પાસે જવું -

ઊંઘની દવાઓના લતી લોકો ઘણી વાર એક ડૉક્ટરથી સંતુષ્ટ ન થતા અનેક ડૉક્ટર્સ પાસે નિદાન માટે જવાનું પસંદ કરે છે કે જેથી તે તબીબ તેમને ઊંઘની ગોળીઓનું સેવન કરવાનું કહે અને વધુ ડોઝ આપે.

English summary
Addiction for sleeping pills is dangerous and the worst part is, most of them do not realize that they are actually addicted to the pills.
Story first published: Tuesday, April 4, 2017, 9:42 [IST]
X
Desktop Bottom Promotion