For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ અમૂલ્ય ઔષધિનું સેવન કરવાથી ધૂમ્રપાન કરનાર લોકોના ફેફસાં થશે સ્વચ્છ

જો તમને લાગતું હોય કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે વાસ્તવમાં હાનિકારક છે અને તમારા ફેફસાંમાંથી ટોક્સીન્સને બહાર કાઢવા ઈચ્છો છો તો તમારે આ લેખ અવશ્ય વાંચવો જોઈએ.

By Karnal Hetalbahen
|

જો તમને લાગતું હોય કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે વાસ્તવમાં હાનિકારક છે અને તમારા ફેફસાંમાંથી ટોક્સીન્સને બહાર કાઢવા ઈચ્છો છો તો તમારે આ લેખ અવશ્ય વાંચવો જોઈએ.

આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે કયા પ્રકારના પ્રાકૃતિક પદાર્થોથી બનેલ એક ડ્રિંકની મદદથી ધૂમ્રપાન કરનાર વ્યક્તિના ફેફસાંને સાફ કરી શકાય છે.

ફેફસાં માનવ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઓક્સીજનને લાલ રક્ત કોશિકાઓમાં ભેળવે છે જે ઓક્સીજનને શરીરના બીજા અંગોની તરફ લઈ જાય છે. તે શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડને બહાર નીકાળવાનું પણ કામ કરે છે.

ખૂબ વધારે સમયથી ધૂમ્રપાન કરવાથી ફેફસાં કાળા થઈ જાય છે અને એવું ત્યારે થાય છે જ્યારે સિગેરટમાં મળી આવનાર ટોક્સિન્સ જેવા ટાર, નિકોટીન, લેડ, કેડમિયમ અને બેન્જીન ફેફસાંની દિવાલ પર જમા થઈ જાય છે. આ ટોક્સિક પદાર્થોને બહાર નીકાળવા માટે અહીં એક પ્રાકૃતિક ડ્રિંક જણાવવામાં આવ્યું છે જે ફેફસાંને સ્વચ્છ કરે છે.

how to clean smokers lungs

૧. આદુનો એક મોટો ટુકડો:

આદુમાં જિન્જેરોલ નામનું તત્વ મળી આવે છે અને તે તમારા એન્ટીઈન્ફ્લેમેટરી ગુણો માટે પણ જાણીતું છે.

૨. બે ટેબલ સ્પૂન હળદર:

હળદરમાં કર્ચુમિન નામનું તત્વ મળી આવે છે. હળદરમાં રહેલ આ તત્વ તેના એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો માટે જાણીતું છે. તે બેક્ટેરિયા અને વાયરસથી લડવામાં મદદરૂપ થાય છે.

૩. ચાર મધ્યમ આકારની ડુંગળી:

ડુંગળી પોતાના એન્ટી-કેન્સર ગુણો માટે જાણીતી છે. ડુંગળી કફને દૂર કરે છે અને ફેફસાંમાંથી ટોક્સિન્સ દૂર કરે છે.

૪. ખાંડ:

લગભગ ૨૫૦ ગ્રામ ખાંડ લો.

૫. પાણી:

લગભગ એક લીટર પાણી લો.

જ્યૂસ બનાવવાની રીત:

#1. એક વાસણમાં એક લીટર પાણી લો અને તેમાં ખાંડ નાંખીને ઉકાળો.

#2. હવે ઉકળેલા તે ખાંડવાળા પાણીમાં કાપેલું આદુ મિક્સ કરો.

#3. તેમાં કાપેલું આદું મેળવો. પાણીને ઉકળવા દો.

#4. હવે હળદર મેળવો અને આંચ ધીમી કરી દો. પાણીને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી તે અડધું ના થઈ જાય.

English summary
This Amazing Drink Helps Smokers To Cleanse Their Lungs Smoking can cause severe damage to the lungs. Of the several methods to clean the lungs, this one natural drink has effective results.
X
Desktop Bottom Promotion