For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જરા સંભાળીને ! આ વિચિત્ર વસ્તુઓ થઈ શકે છે ચેપી

By Super Admin
|

આર્ટિકલ આપને બતાવી રહ્યું એવી જ કેટલીક વસ્તુઓ કે જે એક-બીજાથી ફેલાય છે. તો આપ પણ જાણવા માંગો છો ને! તો આગળ વાંચો...

કીટાણુ દુનિયામાં એવી વસ્તુ છે કે જે ચેપી હોય છે. ઘણી વાર લાગણીઓ પણ ચેપી થઈ જાય છે. કેમ, વિચિત્ર છે ને ! એક સર્વે અને રિસર્ચ મુજબ મૂડ અને વ્યવહાર પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે અને તેની આરોગ્ય પર અસર પડે છે.

સર્વે અને શોધથી જાણવા મળ્યું છે કે આપણા મિત્રો કે મિત્રોનાં મિત્રોની પસંદગીનો આપણી ઉપર ઘેરો પ્રભાવ પડે છે. આ અણધાર્યું ચેપ છે કે જે પ્રભાવનાંખે છે. આપને આશ્ચર્ય થશે કે ઘણી એવી બાબતો છે કે જે જીવાણુઓ કરતા પણ વધુ ચેપી અને કોઈ પણ હૅંડ-સેનિટાઇઝર પાસે તેનો કોઈ ઇલાજ નથી.

તેથી, જો આપ જાણવા માંગો છો કો દુનિયામાં એવી કઈ વસ્તુઓ છે કે જે ચેપી છે, તો આ આર્ટિકલને ધ્યાનથી વાંચો. પોતાની જાતને આ વિચિત્ર બાબતોથી દૂર રાખવી સંભવ નથી અને આ આર્ટિકલ આપને જણાવી રહ્યું છે એવી જ કેટલીક વસ્તુઓ વિશે કે જે એક-બીજાથી ફેલાય છે. તો આપ પણ જાણવા માંગો છો ને! તો આગળ વાંચો...

1. ખુશઈઓ

1. ખુશઈઓ

સ્ટડીઝ મુજબ એમ જણાયુ છે કે જ્યારે આપ ખુશી અનુભવો છો, તો આપનાંથી એક માઇલ દૂર રહેતી વ્યક્તિ પણ ખુશી અનુભવે છે. સાથે જ આપનાં પાડોશીઓ પણ 34 ટકા વધુ ખુશ થશે.

2. નકારાત્મક વિચારસરણી

2. નકારાત્મક વિચારસરણી

જો આપનો રૂમમેટ મોટાભાગે કંટાળાજનક કે નકારાત્મક વિચારસરણી ધરાવતો હોય, તો આપ પર પણ તે નકારાત્મકતા હાવી થાય છે. આ એક આશ્ચર્યજનક બાબત છે કે જે ચેપી છે.

3. ધૂમ્રપાન છોડવું

3. ધૂમ્રપાન છોડવું

જો કોઈ વ્યક્તિ ધૂમ્રપાન છોડે છે, તો તેનાં નજીકનાં મિત્રો અને પરિજનોનાં ધૂમ્રપાન છોડવાના અવસર 36 ટકા વધી જાય છે.

4. તાણ

4. તાણ

મગજ અન્ય લોકોમાં તાણ શોધી લે છે. આ સ્ટ્રેસ હૉર્મોનને પણ શોધી કાઢે છે. જો આપને તાણ છે, તો થોડુંક બ્રેક લો અને પોતાની જાતને સ્વસ્થ અને સારા અનુભવો. તેનાથી આપની આસપાસનાં લોકોને ફાયદો થશે.

5. રેસ્ટોરન્ટનો ઑર્ડર

5. રેસ્ટોરન્ટનો ઑર્ડર

જો આપ બીજાઓની નકલ કરવાનું પસંદનથી કરતાં, તો બીજાઓ કરતા પહેલા પોતાનો ઑર્ડર આપો, નહિંતર જે બીજાને પસંદ છે, આપ પણ તેમને જોઈને તે જ ઑર્ડર કરી દેશો. આ મુખ્ય બાબત છે કે જે ચેપી છે.

6. બગાસુ ખાવું/હસવું/ખાંસવું

6. બગાસુ ખાવું/હસવું/ખાંસવું

એવું એટલા માટે થાય છે, કારણ કે આપનાં સામાજિક વ્યવહાર પર આપનું નિયંત્રણ નથી રહેતું. બીજાઓને બગાસુ ખાતા/હસતા કે ખાંસતા જોઈ આપ પણ એવું જ કરવા લાગો છે. આ પણ એક ચેપી બાબત છે.

English summary
Read this article to know about the top surprising things that are contagious.
Story first published: Friday, March 31, 2017, 10:25 [IST]
X
Desktop Bottom Promotion