For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓમાં સંધિવાના લક્ષણ હોય છે બિલકુલ અલગ, આવી રીતે તેને ઓળખો

મહિલાઓમાં સંધિવાની શરૂઆત થતા પહેલા સાંધા જકડાઈ જવા અને કઠોરતા અનુભવાય છે

By KARNAL HETALBAHEN
|

સંધિવા એક દર્દનાક બીમારી છે જે મોટાભાગે ઉંમર વધાવાની સાથે લોકોને થઇ જાય છે. તે ઘણાં પ્રકારની હોય છે અને દરેકમાં તેના લક્ષણ અલગ-અલગ હોય છે. જો તમે સમય રહેતા આ લક્ષણો પર ધ્યાન આપીને તેનો ઉપાય કરાવી લો છો તો કોઈ સમસ્યા થતી નથી પરંતુ જો તેમાં બેદરકારી વર્તવામાં આવે તો સમસ્યા ઉભી થઈ શકે છે.

જલદી જાણ થાય ત્યારે ર્ડોક્ટર તેનો યોગ્ય ઉપાય કર્યા પછી રોગીને એન્ટી-ઈન્ફાલામેન્ટ્રી ડ્રગ્સ આપે છે જેનાથી પગ અને સાંધા સક્રિય બની રહે છે. ૬૦ વર્ષની ઉંમર પછી મહિલાઓને મોટાભાગે આ સમસ્યાથી ઝઝૂમવું પડે છે.

તમને જણાવી દઈએ કે સંધિવા એક પ્રકારનું ઓટો ઈમ્યૂન બીમારી છે જેના કારણે સાંધામાં સોજા આવી જાય છે. બોલ્ડસ્કાઈ તમને આ આર્ટિકલમાં સંધિવાના કેટલાક વિશેષ લક્ષણ જણાવે છે જે તમારા સ્વાસ્થ્યને સદા નિરોગી બનાવી રાખવામાં મદદ કરશે.

૧. કઠોરતા

૧. કઠોરતા

સંધિવાની શરૂઆત થતા પહેલા સાંધા જકડાઈ જાય છે અને કઠોરતા અનુભવાય છે.

૨. સોજા

૨. સોજા

સંધિવાના પ્રારંભિક લક્ષણોમાંથી એક લક્ષણ, સોજો આવવા લાગે છે.

૩. કેચિંગ કે ગ્રિડિંગ

૩. કેચિંગ કે ગ્રિડિંગ

જો તમને સાંધામાં સંકોચન અનુભવાય છે અને તેમાં હંમેશા તણાવ લાગે છે તો સમજી જાઓ કે તમને સંધિવાની શરૂઆત થઈ ચૂકી છે.

૪. થાક

૪. થાક

રુયેમેટાઈડ સંધિવા, શરીરની તે સ્થિતી હોય છે જેમાં શરીની પ્રતિરક્ષા પ્રણાલી તમારા સાંધા પર એટેક કરી શકે છે. તેનાથી શરીરમાં સોજા વધી જાય છે અને તમને દરેક પળ થાક અનુભવાય છે.

૫. તાવ અને ભૂખ ના લાગવી

૫. તાવ અને ભૂખ ના લાગવી

સંધિવા થવાની શરૂઆત પર જ તાવ આવવા લાગે છે અને ના ના બરાબર ભૂખ લાગે છે. મહિલાઓમાં આ લક્ષણ સૌથી જલદી ઉભરે છે.

૬. લાલામી કે ત્વચા પર રેશેઝ

૬. લાલામી કે ત્વચા પર રેશેઝ

સંધિવામાં ત્વચા પર રેશેઝ પડવાના શરૂ થઈ જાય છે અને શરીર પર ચકતા પડવા લાગે છે. તેને સોરાટિક સંધિવા કહે છે.

૭. ગતિશીલતા ઓછી થતી જવી

૭. ગતિશીલતા ઓછી થતી જવી

સંધિવ થવાથી તમને તમારા શરીરમાં મૂવિંગ કરવામાં મુશ્કેલી થાય અને તમને અનુભવાય કે તમને આવું કરતા દુખાવો પણ થાય છે.

English summary
Read this article to find out about the top symptoms of arthritis in women.
Story first published: Friday, May 26, 2017, 9:49 [IST]
X
Desktop Bottom Promotion