For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એલર્ટ! લેડીઝ સંભાળીને કરો હસ્તમૈથુન, થઇ શકે છે આ મુશ્કેલીઓ

By KARNAL HETALBAHEN
|

મહિલાઓ અને પુરુષો બન્ને સમાન રીતે પોતાની ઉત્તેજનાને શાંત કરવા માટે હસ્તમૈથુન કરે છે. સંતુલિત હસ્તમૈથુનથી શારિરીક અને માનસિક ફાયદા થાય છે. પરંતુ વધારે હસ્તમૈથુન ઘણું ભારે નુકશાનદાયક પણ હોઈ શકે છે. હસ્તમૈથુન કિશોરાવસ્થામાં, તે બીજો સૌથી સામાન્ય યૌન વ્યવહાર છે.

વયસ્કતામાં, મહિલાઓ મોટાભાગે પોતાના ક્લાઈટોરિસ કે તેની આજુબાજુના ભાગ પર માલિશ કરી હસ્તમૈથુજ કરે છે. મહિલાઓ મોટાભાગે હસ્તમૈથુન કરે છે.

યૌન સ્વાસ્થ્ય અને વ્યવહારના રાષ્ટ્રીય સર્વેક્ષણ (NSSHB) થી જાણવા મળ્યું છે કે ૧૪-૧૭ વર્ષની આયુ વર્ગના કિશોરોમાંથી, 48% છોકરીઓ અને 73% છોકરાઓએ હસ્તમૈથુન કર્યું છે. ૨૫-૨૯ આયુવાળા લોકોમાંથી લગભગ 73% મહિલાઓ અને 94% પુરુષોએ હસ્તમૈથુન કર્યું છે.

એલર્ટ! લેડીઝ સંભાળીને કરો હસ્તમૈથુન, થઇ શકે છે આ મુશ્કેલીઓ

ભવિષ્યમાં થઈ શકે છે સમસ્યા
જ મહિલાઓને હસ્તમૈથુનની આદત હોય છે. તેમને ભવિષ્યમાં પોતાના પતિની સાથે સંબંધ બનાવવામાં હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. હસ્તમૈથુનની આદત હોવાના કારણે એવી મહિલાઓ પોતાના પતિની સાથે સેક્સને એન્જોય કરી શકતી નથી.

થઈ જાય છે ચિડીલી
કેટલીક મહિલાઓની આદતમાં હસ્તમૈથુનન શામેલ થઈ જાય છે. એવી મહિલાઓ જો કોઈ કારણે હસ્તમૈથુન ના કરી શકે તો તેમને તણાવ અને ચિડીયાપણું થવા લાગે છે.

હીમેચ્યુરીયા થવાનું જોખમ
હસ્તમૈથુન કરનાર મહિલાઓને હીમેચ્યૂરિયા નામની બીમારી થઈ શકે છે. આ બીમારીમાં મહિલાઓને યૂરીનમાંથી બ્લડ આવવા લાગે છે.

મેંનસ્ટૂરેશન સાઈકલમાં થાય છે હેરાનગતિ
નિયમિત હસ્તમૈથુન કરનાર મહિલાઓમાં પીરિયડ, માસિક ધર્મ અથવા મેંનેસ્ટૂરેશન સાઈકલ જેવી સમસ્યાઓની સાથે જ ગુપ્તાંગમાં શુષ્કપણું પણ જોવા મળે છે.

થઈ શકે છે નુકશાન
હસ્તમૈથુન કરતા સમયે કેટલીક સાવધાની રાખવી જોઇએ. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્લાઈટોરિસ કે જનંનાગ ક્ષેત્રને ખૂબ વધુ જોરથી ઘસવું કે મસળવું ના જોઈએ જેનાથી કે તેમને કોઈ શારિરીક નુકશાન પહોંચે. આરામથી મસળો કે ઉત્તેજનાથી તે ભાગને કોઈ નુકશાન ના થાય.

English summary
Some very prominent side effects of masturbation can be discussed as follows.
Story first published: Tuesday, April 11, 2017, 10:05 [IST]
X
Desktop Bottom Promotion