For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો દવાઓનું સેવન કઇ રીતે તમારા વજનને પ્રભાવિત કરે છે

By Karnal Hetalbahen
|

આ જાણીને થોડું આશ્ચર્ય થઈ શકે પરંતુ તે વાત સાચી છે કે કોઈપણ પ્રકારની દવા લેવાથી તમારા વજનમાં ફરક પડી શકે છે અને તમારા વજન નિયંત્રિત કરવાની પ્રક્રિયાને બંધ કરી શકે છે. કેટલીક વાર લોકો, થોડી પણ સમસ્યા થવાથી પોતે જ દવા લઈ લે છે. આ વિશે નવી દિલ્હી કેક્લીનિકલ સાઈકોલોજીસ્ટ અને સાઈકોએનાલિટિકલ થેરોપિસ્ટ જણાવે છે કે છ: પ્રકારની દવાઓ તમારા વજન પર નકારાત્મક અસર પાડે છે.

૧. એંટીડિપ્રેશન

૧. એંટીડિપ્રેશન

વજન વધવાની અને અવસાદની દવાઓની વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે પરંતુ તે બન્નેનો એકબીજા સાથે સંબંધ છે. જો કોઈ વ્યક્તિ એંટીડિપ્રેશન મેડીસીન લે છે તો તેના શરીરનું વજન નિયંત્રિત રહેતું નથી. તેના વજનમાં વધારો થાય છે.

૨. ગર્ભનિરોધક ગોળીઓ

૨. ગર્ભનિરોધક ગોળીઓ

જે મહિલાઓ ગર્ભનિરોધક દવાઓનું સેવન કરે છે તેમણે સજાગ રહેવાની જરુર છે કેમમે તેના સેવનથી વજન વધવાની સમસ્યા સામે આવે છે.

૩. ઊંઘની દવાઓ

૩. ઊંઘની દવાઓ

ઊંઘવાની દવાઓનું સેવન કરવું એક સારી બાબત નથી. જો કોઈપણ પ્રકારની સમસ્યા ના હોય તો તેવું બિલકુલ ના કરો. ઊંઘની દવાઓમાં એવા તત્વો હોય છે જેના દરરોજ સેવનથી વજન વધી શકે છે. સારુ રહેશે કે તમે થેરેપી કરાવો ના કે મેડીકલ મેડીસિન ટ્રીટમેંટ.

૪. માઈગ્રેનની દવાઓ

૪. માઈગ્રેનની દવાઓ

જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે તેમના માટે દવાઓનું સેવન કરવું જરૂરી થઈ જાય છે. પરંતુ આ દવાઓના સેવનથી વજન ઘટે છે અને તે ખૂબ નુકશાનદાયક હોય છે. આવી દવાઓના સાઈડઈફેક્ટ ખૂબ મોટી થાય છે.

૫. સ્ટોરૉયડ

૫. સ્ટોરૉયડ

સ્ટોરૉયડમાં એવા ગુણ હોય છે જેના ઉપયોગથી વજન વધે છે. સ્ટોરૉયડ કેટલા સમય માટે લઈ શકાય છે અને તેની માત્રા કેટલી વધારે છે, તે પણ વજન વજનને વધારવામાં ઘણા સહાયક હોય છે. કેટલાક લોકોને કોસ્મેટિક સમસ્યા પણ થઈ જાય છે.

૬. ડાયબનીઝ ઈન્સુલિન

૬. ડાયબનીઝ ઈન્સુલિન

ઈંસુલિનને ઉપરથી લગાવવાથી કાં તો વજન ઘટે છે કે પછી વજન વધે છે. એટલા માટે જો ઈંસુલિન લેવાનું જરૂરી હોય તો ર્ડોક્ટરની સલાહથી જ લો. દરરોજ વ્યાયામ કરો અને યોગ્ય ખોરાક લો.

English summary
It might sound shocking, but popping a pill here and a pain-relieverthere can be a hindrance to weight control - resulting in inevitableweight gain.
Story first published: Friday, January 6, 2017, 11:04 [IST]
X
Desktop Bottom Promotion