For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ અનમોલ ઔષધિ અપાવશે મોટાપાથી આ રીતે છુટકારો

Ginger has an ability to have a positive impact on maintaining a healthy weight—specifically, with losing weight and losing belly fat.

By Karnal Hetalbahen
|

આપણા ઘરમાં ચામાં આદુ અને ખાવામાં પણ આદુનો વધારે ઉપયો કરવામાં આવે છે. તે ખૂબ જ ગુણકારી હોય છે. પરંતુ શું તમને જાણકારી છે કે તેનાથી મોટાપો પણ કંટ્રોલ કરી શકાય છે.

પેટ પર જામેલી ચરબીને ઓછી કરવા માટે આદુ ખૂબ પ્રભાવી હોય છે. આયુર્વેદ કહે છે કે જો મોટાપો ઓછો કરવો હોય તો તાજા આદુનુ મૂળ કે તેનું પાણી પીવો. આ વાતને રિસર્ચમાં પણ પ્રુફ કરી દીધું છે. આદુમાં લેપ્ટિન હોય છે જે પેટને ભરેલું રહેવાનો અહેસાસ અપાવે છે. તેના ઉપરાંત તે તમારા ભોજનને યોગ્ય રીતે હજમ કરવામાં પણ મદદ કરે છે.

બૈલી ફેટને કેવી રીતે ઓછું કરે છે આદુ

બૈલી ફેટને કેવી રીતે ઓછું કરે છે આદુ

ભૂખથી વધારે ખાવું, હાર્મોનલ ચેન્જ કે ઓછી એનર્જીના કારણે પેટમાં ચરબી વધે છે. તેનાથી તમારું ઈમ્યૂન સિસ્ટમ અને મેટાબોલિજ્મ પણ બગડી જાય છે, પરંતુ આદુ આ બધી વસ્તુઓને સારી કરે છે અને કોર્ટિસોલના પ્રોડક્શનને ઓછું કરે છે. કોર્ટિસોલના કારણે વેટ વધે છે.

કેવી રીતે કરશો આદુનો ઉપયોગ

કેવી રીતે કરશો આદુનો ઉપયોગ

જમ્યા પહેલા આદુના મૂળની પાતળી સ્લાઈસને મોંઢામાં રાખીને ખાઓ. તેનાથી તમારું મેટાબોલિજ્મ અને પાચનક્રિયા વધશે, જેનાથી કોર્ટિસોલનું પ્રોડક્શન ઓછું થશે અને એનર્જી આવશે.

આદુની ચા પીવો

આદુની ચા પીવો

તમે ઈચ્છો તો આદુ અને લીંબુની ચા પીવો, તેનાથી પણ ઘણો વજન ઓછો થાય છે.

આદુના બીજા પણ ગુણ

આદુના બીજા પણ ગુણ

આદુ ના ફક્ત મોટાપો ઓછો કરે છે પરંતુ શરીરના સોજા, ઉલ્ટી અને કેન્સરના સેલ્સને પણ મારે છે. તમે આદુના મૂળને ફ્રીજમાં રાખીને ત્રણ અઠવાડિયા સુધી યૂઝ કરી શકો છો.

આદુ ખાઓ પરંતુ સાવધાનીથી

આદુ ખાઓ પરંતુ સાવધાનીથી

આદુથી ઘણાં બધા લોકોને ફાયદા પહોંચે છે પરંતુ જરૂરી નથી કે તે બધાને એટલો જ ફાયદો પહોંચાડે. જો તેને કોઈ દવા સાથે સાથે ખાવામાં આવે તો તે નુકશાન પણ પહોંચાડી શકે છે.

English summary
Ginger has an ability to have a positive impact on maintaining a healthy weight—specifically, with losing weight and losing belly fat.
Story first published: Monday, February 27, 2017, 9:53 [IST]
X
Desktop Bottom Promotion