સ્વસ્થ રહીને ઉજવો હોળીનો તહેવાર

Subscribe to Boldsky

આવો અમે તમને જણાવીએ કે સ્વસ્થ રહીને હોળી કેવી રીતે ઉજવીએ. આ હોળી પર ભૂલથી પણ કૈલોરીઝનું સેવન કરશો નહી અને સ્વાસ્થના ખતરાને વધારશો નહી. વિશેષજ્ઞોના અનુસાર ડિટૉક્સ કરો અને વધુ પડતી મિઠાઇ ખાશો નહી. આ આર્ટિકલમાં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેના માધ્યમથી તમે આ હોળી પર યોગ્ય વસ્તુ ખાવ.

how to celebrate holi without water

યોગ્ય વસ્તુઓ ખાવ અને વધુ પડતું ખાવાનું ટાળો. હોળી પર ગુજિયા અને પાપડી બને છે પરંતુ તમે તમારી કેલરીનું ધ્યાન રાખતા ખાવ. ઉદાહરણ તરીકે બધુ ખાશો નહી એક ચમચી ખાવ.

how to celebrate holi without water

ભૂખ મટાડવા માટે વધુ માત્રામાં પાણી પીવો અને સલાડ ખાવ. તમારા શરીરને હાઇડ્રેટ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવો. ઠંડાઇ અને અન્ય આલ્કોહોલિક પીણાથી દૂર રહો.

how to celebrate holi without water

તમારા ભોજનને એ પ્રકારે પ્લાન તૈયારો કે સ્પેશિયલ ભોજન લંચ સમયે ખાવ જેથી જે પણ વધારાની કેલેરી છે તે ગતિવિધીઓ બર્ન થઇ જશે. હળવો અને પૌષ્ટિક નાસ્તો કરો તથા શક્ય હોય તો રાતનું ભોજન હળવું ખાવ અને કેલરીના સેવનને સિમિત રાખો.

how to celebrate holi without water

કસરત કરવાનું ભૂલશો નહી. તમારા શરીરને સક્રિય રાખો અને વધારે માત્રામાં જે કેલરીનું સેવન તમે કર્યું છે તેને બર્ન કરવાનો પ્રયત્ન કરો.

how to celebrate holi without water

સ્ટ્રોબેરી, રાસ્પેબેરી, સફરજન, દ્રાક્ષ અને તાજા પાકેલા ટામેટા વડે સ્મૂધી બનાવો. તેમાં થોડું પાણી મિક્સ કરો અને સર્વ કરો.

 

how to celebrate holi without water

હેલ્ધી સ્નૈક્સ જેમ કે શેકેલું કબાબ, ગ્રિલ્ડ પનીર ટિક્કા, રવા ઇડલી, બ્રોકલી અને દાળની ચાટ ખાવ.

Read more about: સ્વાસ્થ્ય
English summary
You can increase water intake and salads to curb your appetite.
Please Wait while comments are loading...