For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દાંતમાં કીડા થાય ત્યારે કરો આ ઉપાય, દાંતની કેવિટીને કેવી રીતે ઠીક કરશો

દાંતમાં સડો એટલે કેવિટીની સમસ્યા ના ફક્ત તમારી સ્માઈલ ફીકી કરી દે છે પરંતુ ઘણી વખત નાની ઉંમરમાં જ દાંતથી હાથ ધોવા પડે છે.

By KARNAL HETALBAHEN
|

દાંતમાં સડો એટલે કેવિટીની સમસ્યા ના ફક્ત તમારી સ્માઈલ ફીકી કરી દે છે પરંતુ ઘણી વખત નાની ઉંમરમાં જ દાંતથી હાથ ધોવા પડે છે. કેવિટીની સમસ્યા કાર્બોહાઈડ્રેટ (ખાંડ અને સ્ટાર્ચ) થી ભરપૂર આહાર લેવાથી થાય છે, જો તેને સાફ ના કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. તેનાથી દાંતની ઉપરી પરત ખરાબ થવા લાગે છે. જેને કેવિટી કહે છે.

કિટાણુંના ફૂલવા ફાલવાથી ઉત્પન્ન થયેલો એસિડ દાંતના ઈનમેલને નુકશાન પહોંચાડે છે. તેના ઉપરાંત દાંતની મુખ્ય પરત ડેન્ટન થાય છે તેને ઘણું નુકશાન થાય છે અને જો ક્યાંક દાંત પૂરી રીતે ખરાબ થઈ જાય તો તેને નિકાળવા પણ મુશ્કેલ થઈ જાય છે.

એવામાં કેવિટીની સ્થિતિ સુધી દાંત ના પહોંચે તેના માટે તમારા રુટિનમાં આ સાત સારી આદતોને શામેલ કરવી જરૂરી છે. જાણો, કેવિટીથી બચાવાના ૪ સરળ ઉપાય.

૧. ખાંડથી બચો:

૧. ખાંડથી બચો:

જો તમને સ્વસ્થ દાંત ઈચ્છો છો તો તેના માટે તમારે ખાદ્ય પદાર્થોમાં ખાંડ છોડવી પડશે અને તેમાં કેન્ડિઝ આવે છે જેમાં ખાંડની માત્રા વધારે ઘણી વધારે હોય છે.

૨. સ્વસ્થ ખાદ્ય પદાર્થ ખાઓ:

૨. સ્વસ્થ ખાદ્ય પદાર્થ ખાઓ:

કેવિટીથી બચવા માટે શાકભાજી, નારિયેળ તેલ અને એવોકેડો ખાઓ જેનાથી દાંતમાં જલ્દી કેવિટી થશે નહી.

૩. ફ્યટિક એસિડ:

૩. ફ્યટિક એસિડ:

ફ્યટિક એસિડ કેટલાક બીજોમાં મળી આવે છે જેમ કે ફળ, બીન્સ/ ફળીઓ અને અહી સુધી કે અનાજોમાં પણ મળી આવે છે. એટલે તેને ઓછું ખાઓ.

૪. ટૂથપેસ્ટ બદલો:

૪. ટૂથપેસ્ટ બદલો:

સારા ટૂથપેસ્ટનો ઉપયોગ કરો જેમાં મિનરલ મળી આવે છે. જે ટૂથપેસ્ટમાં ફુલરાઈડ મળી આવે છે તેનાથી દૂર રહો.

ઘર પર કેવી રીતે બનાવશો નેચરલ ટૂથપેસ્ટ

ઘર પર કેવી રીતે બનાવશો નેચરલ ટૂથપેસ્ટ

નીચે આપેલી બધી સામગ્રીઓને મિક્સ કરો અને તમારું ટૂથપેસ્ટ તૈયાર છે.

૧ ચમચી પાણી (ફિલ્ટર્ડ)

નારિયેળનું તેલ અડધી ચમચી

પેપરમિન્ટ ઈક્સ્ટ્રેક્ટની ૧/૪ ચમચી

મિન્ટની સાથે ક્લોરોફિલ ૧/૪ ચમચી

૧/૪ ચમચી બેકિંગ સોડા

ડાયટોમાસિયસ માટી ૩ ચમચી

English summary
Worry not, as there are natural ways to prevent the formation of cavities. This article will help you with the steps to prevent cavities.
Story first published: Tuesday, April 18, 2017, 9:30 [IST]
X
Desktop Bottom Promotion