ડાયાબિટીસ માટે બાયપોલીમર ઇન્જેક્શન: ઇન્સ્યુલિન ઇન્જેક્શન માટે વૈકલ્પિક આજ કાલ ડાયાબિટીઝ ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અને ડબ્લ્યએચઓ ના રિપોર્ટ અનુસાર આ રોગનો વૈશ્વિક પ્રસાર નો આંકડો...
કેન્સર થી ઓછી નીંદર બધા ના ઈલાજ માટે લેમન બામ ના સ્વાસ્થ્ય લાભો લેમન બામ એ એક બારમાસી ઔષધિ છે જે મિન્ટ ના પરિવાર માંથી આવે છે, અને તેને બામ, મિન્ટ બામ અને સ્વીટ બામ તરીકે પણ ઓળખવા...
વર્લ્ડ સ્લીપ ડે પર જાણો કે એક દિવસ ના સુવા થી શું થાય છે દર વર્ષે 15મી માર્ચ ના રોજ વર્લ્ડ સ્લીપ ડે ની ઉજવણી કરવા માં આવે છે, અને આ વર્ષે વર્લ્ડ સ્લીપ ડે 2019 ની થીમ 'હેલ્ધી...
શું તમને સામાન્ય અવાજો થી ઇરીટેડ થાવ છો? તો કદાચ તમને મિસોફોનિઆ હોઈ શકે છે. શું તમને સામાન્ય અવાજો જેવા કે કોઈ ચાવતું હોઈ અથવા કોઈ પેન થી રમતું હોઈ અથવા કોઈ ટાઈપ કરતું હોઈ તે પ્રકાર ના અવાજ થી...
તમારા અંગુઠા ને સ્પર્શ કરો અને જાણો કે તમને હ્રદયરોગ છે કે નહીં શું તમને ખબર છે કે તમારા હ્ર્દય ની કન્ડિશન કેવી છે તેના વિષે જાણવા માટે એક ખુબ જ સરળ રીત છે? તમારે માત્ર એટલું જ કરવા...
સાઇન્સ કે જેના પર થી ખબર થઇ શકે છે કે તમને પેટ માં ચાંદુ હોઈ શકે છે શું તમને દર થોડા થોડા દિવસે પેટ માં ખુબ જ દુખાવો રહે છે? તો હવે સમય આવી ગયો છે કે તમે તે પેઈન કિલર્સ લેવા નું બંધ કરો...
મરીરિયા અને આદુનું મિશ્રણ અનેક ઘોર બિમારીઓ સામે લડવા આ એક ખુબ જ સારું ડ્યુઓ છે કે જે ખુબ જ સારું સ્વાસ્થ્ય અને લાબું જીવન આપે છે. અને તે બીજું કોઈ નહિ પરંતુ મોરિંગા અને...
આ કુદરતી ઉપચાર સાથે ગેસ્ટ્રાઇટિસ અને હાર્ટબર્નને હંમેશાં મઝટે દૂર રાખો આપણું પેટ કે જે એસોફેગસ અને નાના આંતરડા ની વચ્ચે આવે છે તે જ આપણા શરીર ની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ નું કામ કરે છે. અને...
મસલ ગ્રોથ માટે બેસ્ટ બોડીબિલ્ડિંગ વેજિટેરિયન ફૂડ જયારે પણ મસલ બિલ્ડીંગ ની વાત આવે છે ત્યારે આપણા માના મોટા ભાગ ના લોકો વેજિટેરિયન ખોરાક વિષે નથી વિચારતા. પરંતુ હવે એ...
7 ફુડ્સ જે ગટમાં પેરાસાઈટ્સને કીલ કરવામાં મદદ કરે છે પરોપજીવી ઇન્ફેક્શન એ બાળકો તેમજ એડલ્ટ ની અંદર જોવા મળતી ખુબ જ સામાન્ય સમસ્યાઓ માંથી એક છે. અને જો આની સારવાર કરવા માં...
આયુર્વેદ અનુસાર આ ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે અમુક પ્રકાર નો ખોરાક ખાવા થી હ્ર્દય ને લગતી બીમારીઓ થી બચી શકાય છે. અને આયુર્વેદ અનુસાર જણાવવા માં આવેલ આપણા હ્ર્દય...
જો તમે દરરોજ ના ત્રણ ખજૂર ખાશો તો તમારા શરીર ખુબ જ સારી અસર જોવા મળશે શું તમને ખબર છે કે ખજૂર એ ફાઈબર માટે નો ખુબ જ બેસ્ટ કુદરતી સોર્સ છે. અને એક સરખી ડાઈજેશન સિસ્ટમ માટે ખજૂર ખાવા ખુબ જ...