For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જરા સંભાળીને ! ઘરે વૅક્સિંગ કરવું બની શકે છે ખતરનાક

By Super Admin
|

ઘરે વૅક્સ કરતી વખતે ઘણી રીતે સાવચેતી વરતવી પડે છે, નહિંતર ઘણા પ્રકારનાં ઇન્ફેક્શન થઈ શકે છે.

છોકરીઓ સામાન્ય રીતે હાથ-પગને કોમળ બનાવી રાખવા અને ડેડ સ્કિનને હટાવવા માટે વૅક્સ કરાવતી હોય છે, પરંતુ ઘણી વાર થાય છે કે પાર્લરનાં ચક્કરથી બચવા માટે તેઓ ઘરે જ વૅક્સ કર લેવાનું પસંદ કરે છે. ઘરે વૅક્સ કરતી વખતે તેઓ લેઝર કે શેવિંગ જેવી આદતો અપનાવી લે છે કે જે આગળ ચાલીને તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

ઘરે વૅક્સ કરતી વખતે ઘણી રીતે સાવચેતી વરતવી પડે છે, નહિંતર ઘણા પ્રકારનાં ઇન્ફેક્શન થઈ શકે છે. આવો જાણીએ કે જો આપને ઘરે જ વૅક્સ કરવાની ટેવહોય, તો આપે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે ?

1.

1.

પોતાની ત્વચા પર ઉપયોગ કરાતું રેઝર કોઇક બીજાએ ઉપયોગ કરેલું ન હોવું જોઇએ. ધ્યાન આપો કે રેઝર પ્લાસ્ટિકનું ન હોવું જોઇએ. બજારમાં આ બંને પ્રકારનાં રેજર ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રિક અને સામાન્ય રેઝર. ઇલેક્ટ્રૉનિક રેઝર આરામદાયક હોય છે, પરંતુ તેમાં પણ ખતરો બની રહે છે.

2.

2.

ઋતુ મુજબ આપે વૅક્સનો ઉપયોગ કરવો જોઇએ. જો ઉનાળો હોય, તો કોલ્ડ અને શિયાળો હોય, તો હૉટ વૅક્સ. તેનાથી ઘણો ફરક પડે છે.

3.

3.

ક્યારેય પણ શૉવર લેતા પહેલા હૅર રિમૂવ કરવા જોઇએ, કારણ કે તે વખતે ત્વચા એકદમ ડ્રાય અને કડક હોય છે. હંમેશા શરીરને ભીનું કરીને જ શેવિંગ કરવું જોઇએ.

4.

4.

ઉપયોગ કરાયેલા રેઝરને બે વારથી વધુ ઉપયોગ ન કરો. તેનાથી ઇન્ફેક્શનનો ખતરો વધે છે. એવામાં પોતાનું પર્સનલ રેઝર જ પ્રયોગ કરો. રેઝર દિવસે ને દિવસે જૂનું થતું જાય છે અને તેની ધાર ઓછી થતી જાય છે.

5.

5.

સાબુ લગાવવાથી ત્વચા ખડબચડી થઈ જાય છે. તેથી શેવિંગ કે વૅક્સિંગ પહેલા ફોમનો ઉપયોગ કરો, તો વધુ સારૂ છે.

6.

6.

પગ કે હાથને સૉફ્ટ કરીને રેઝર લગાવો. તેનાથી વાળ સારી રીતે બહાર નિકળે છે. સ્ક્રબિંગ પણ કરી શકો છો.

7.

7.

બૉડીનાં સૉફ્ટ એરિયા પર જ્યાં આપણે હુંફાળા પાણીથી પહેલા સાફ કરવું જોઇએ, પછી રેઝર લગાવવો જોઇએ.

8.

8.

ખોટી દિશામાં શેવિંગ આપની ત્વચા માટે નુકસાનકારક હોયછે. પગનું શેવિંગ નીચેથી ઊપર થવી જોઇએ. ઊપરથી નીચે નહીં.

English summary
Although using hot wax has been a time-honored way of quickly and cleanly removing unwanted body hair, there are a number of side effects of waxing.
Story first published: Tuesday, April 11, 2017, 9:57 [IST]
X
Desktop Bottom Promotion