7 દિવસોમાં બૉડી ટાઇટ બનાવવું હોય, તો લગાવો આ સ્લિમિંગ જૅલ

Subscribe to Boldsky

આ બૉડી મૉસ્ક લગાવવાથી બૉડીનું ટૉક્સિન તેમજ ડેડ સ્કિન લેયર નિકળી જાય છે અને તેની ફ્લેક્સિબિલિટી સાજી થઈ જાયછે. તેનાથી બૉડી કસાયેલી-કસાયેલી નજરે પડે છે.

જાડાપણું ઓછું કર્યા બાદ શરીર થોડુંક લૂઝ થઈ જાય છે અને પછી ચામડી લટકવા લાગે છે. જો આપે પોતાની બૉડીને ટાઇટ બનાવવું હોય, તો આપ એક એવું નૅચરલ જૅલ લગાવો કે જેનાથી શરીર આરામથી કસાઈ શકે.

આ બૉડી મૉસ્ક લગાવવાથી બૉડીનું ટૉક્સિન તેમજ ડેડ સ્કિન લેયર નિકળી જાય છે અને તેની ફ્લેક્સિબિલિટી સાજી થઈ જાયછે. તેનાથી બૉડી કસાયેલી-કસાયેલી નજરે પડે છે.

આ બૉડી મૉસ્કમાં વિટામિન ઈ, કૅસ્ટર ઑયલ, એલોવેરા જૅલ વગેરે મેળવવામાં આવે છે કે જે સ્કિનની કોશિકાઓને પોષણ પહોંચાડે છે. આવો જાણીએ કે ઢીલી-ઢાલી ત્વચાને કેવી રીતે ટાઇટ બનાવીશું ?

સ્ટેપ 1 :

એક કાંચનું વાટકું લો. પછી તેમાં અડધો કપ મિનરલ બેઝ ક્લે તેમજ 2 ચમચી દરિયાઈ મીઠું મેળવો.

સ્ટેપ 2 :

એક પૅન લો, આંચ ધીમી કરો અને તેમાં 2 ચમચી કૅસ્ટર ઑયલ મેળવો. આપ ઇચ્છો, તો નારિયેળ તેલ કે ઑલિવ ઑયલ પણ મિક્સ કરી શકો છો. પછી તેને ઉકાળો અને આંચ બંધ કરી દો. હવે તેને હળવુંક ઠંડુ થવાદોઅને પછી તેને બનાવેલા મિશ્રણમાં મેળવી લો.

સ્ટેપ 3 :

હવે 1/2 કપ તાજું એલોવેરા જૅલ લો. તેને તેલ વાળા મિશ્રણમાં મેળવો અને લાકડીની સ્પૂનથી હલાવો.

સ્ટેપ 4 :

હવે 2-3 વિટામિન ઈ કૅપ્સૂલ લો અને તેને જૅલમાં નિચોડો. તેને હલાવીને પેસ્ટ બનાવો.

સ્ટેપ 5 :

આ મૉસ્ક શરીરમાં સારી રીતે સમાઈ જાય, તેના માટે એક તુવાલને ગરમ પાણીમાં પલાડીને નિચવી લો અને પછી તેને શરીર પર રગડો. તેનાથી પોર્સ ખુલશે, ગંદકી બહાર નિકળશે તેમજ મૉસ્ક સારી રીતે અંદર જશે.

સ્ટેપ 6 :

હવેઆ મૉસ્કનું એક પાતળુ કોટ પોતાના પગથી લઈ શરીરનાં ઊપરનાં ભાગ સુધી લઈ જાઓ. પછી તેને 15-20 મિનિટ સુધી લગાવી રાખો અને તે બાદ તેને સ્ક્રબ કરી પ્લેન પાણીથી ધોઈ લો.

English summary
Listed in this article is a slimming gel recipe. To tighten flabs, try this DIY body wrap.
Please Wait while comments are loading...